નાનામોટા સૌ ને ભાવે એટલે મમરાનો ચેવડો કાઠિયાવાડી હોય એટલે મમરા પેલા હોય આજે અમે તમરી સાથે લઈને આવીયા છીએ 2-3 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો કાઠિયાવાડી મમરાનો ચેવડો બનાવવાની રીત તો નોંધી લો ચેવડાની રીસીપી અને ઘરે જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો અને કમેન્ટ કરજો
કાઠિયાવાડી મમરાનો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી :
1 – વાડકા મકાઈના પૌંઆ
૩ – વાડકો મમરા
1 – કપ સીંગદાણા
2 ડાળખી મીઠો લીમડો
2 થી 3 ચમચી હળદર
2 થી 3 ચમચી કાશ્મીરી મરચું
1 ચમચી ચાટ મસાલો
2 ચમચી દળેલી ખાંડ
જરૂર મુજબ મીઠું
તળવા માટે તેલ
કાઠિયાવાડી મમરાનો ચેવડો બનાવવાની રીત :પહેલા મમરા ચાળી લેવા.ગેસ પર 1 કઢાઈ માં તેલ ગરમ કરવા મુકવું.હવે પહેલા શીંગદાણા અને પછી મકાઈ ના પોહા તળવા…..પૌવાના ઝારા થી પૌંવા તળીને મમરા ઉપર નાખીને મિક્સ કરતા જાવ… 1 તપેલા માં તેલ ગરમ કરવા મુકવું તેમાં લીમડો નાખી ચેવડો નો વઘાર કરવો.પછી બધા ચેવડા માં બૂરું અને ચટણી નાખી મિક્સ કરો.
દરેક વખતે મીઠું, મરચું અને હળદર અડધી અડધી ચમચી સ્પ્રિંકલ કરી ને મિક્સ કરતા જાવ છેલ્લે ચાટ મસાલો અને દળેલી ખાંડ ઉનેરી મિક્સ કરીને સર્વ કરો..તૈયાર છે મસાલેદાર ચટપટો ચેવડો….
નોંધ:- આ ચેવડામાં દાળિયા, કાજુ, કિસમિસ પણ ઉમેરી શકો
મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય તો જરૂર મિત્રો સાથે શેર કરજો અને આવીજ અવનવી વાનગીની રેસીપી મેળવવા માટે કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો
- કાળા તલનું કચરિયું બનાવવાની રીત | talnu kachariyu banavani rit | ગુજરાતી રેસીપી
- બિસ્કીટ ખજુર પાક બનાવવાની સરળ રીત અને ફાયદા | khajur pak recipe in gujarati
- lilo chevdo : વડોદરાનો સ્પેશીયલ લીલો ચેવડો બનાવવાની રીત | વડોદરાનો ફેમસ લીલો ચેવડો | vadodara famous lilo chevdo
- રગડા પાવ બનાવવા ની રીત | ragada pav recipe | bred katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
- ચટપટા પોટેટો બોલ બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- બટાકાનો ફરાળી ચેવડો બનાવવાની રીત
- કાજુ કતરી ઘરે બનાવવા માટેની રીત વાંચો અને મિત્રો સાથે શેર કરો
- જમ્યા પછી તુરંત બ્લડ શુગર વધી જાય છે? નિયમિતપણે બદામનું સેવન કરો | dayabitis mate na upay
- બનાના બટરસ્કોચ આઇસક્રીમ બનાવવા માટેની રેસીપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- 2-3 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો કાઠિયાવાડી મમરાનો ચેવડો બનાવવાની રીત
- મગ દાળની ક્રિસ્પી કચોરી બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- લીંબુ નું ખાટુ મીઠું અથાણું ઘરે બનાવવા માટેની રેસીપી | લીંબુનું અથાણું | lemon pickle
- મકાઈના લોટનું ખીચું | corn khichu | શિયાળાનું સરસ નાસ્તો મકાઈનું ખીચું | makai khichu
- મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવાની રીત | undhiyu | undhiyu recipe in gujarati
- વટાણા અને બ્રેડના ટિક્કા બનાવવા માટેની રેસીપી
- મેથીની ભાજીનું શાક આ રીતથી બનાવો આંગળા ચાટતા રહી જશો | methini bhaji | gujarati recipe
- વલસાડનું ફેમસ ઉંબાડિયું | valsad ubaliyu | gujarati recipe | famous recipe | Ubadiyu recipe in Gujarati
- ફુદીનાનાં પરોઠા બનાવવાં માટેની રેસિપી
- મગ ની દાળની કુરકુરી ફરસી પુરી બનાવવાની રીત
- એકદમ પરફેક્ટ માપ સાથે ચીકી બનાવવાની રીત
- દાંતમાં ચોંટે નહિ તેવા ગુંદરના લાડુ બનાવવાની રીત । ગુંદ પાક બનાવવાની રીત । gund pak | gundar pak
- ચટાકેદાર ભેળપૂરી બનાવવા માટેની રીત | bhelpuri | recipe in gujarati
- પોટલી સમોસા બનાવવા માટેની રેસિપી | potli samosa | Gujarati samosa
- મારવાડી કચોરી | રાજસ્થાની કચોરી | દાળની કચોરી | marwadi kachori | rajsthani kachori
- ડાયાબીટીસ માંથી કાયમ માટે છુટકારો મેળવવા માટે અપનાવો આ ઇલાજ
- ભાખરવડી બનાવવા માટેની સૌથી સરળ રેસિપી નોંધી લો
- દરેક લોકોને ભાવતી જલેબી બનાવવાની રીત । જલેબી બનાવવાની રીત । jalebi banavani rit | jalebi recipe
- લાંબા સમય સુધી ચાલે તેવો ભરેલા શાકનો મસાલો બનાવવાની રેસિપી | shaka masalo bnavvani rit | bharela shakno masalo
- સાબુદાણાના ઢોસા | sabudani recipe | sabudana ni faradi recipe | sabudana na dhosa bnavvani rit
- ગુવાર-ઢોકળીનું શાક બનાવવા માટેની રેસિપી વાંચવાં ફોટા પર ક્લિક કરો
- ગલકાનાં પકોડા બનાવવા માટેની રેસીપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- સોજીના લાડું અને કોપરાની લાડુળી બનાવવા માટેની રેસિપી ફોટા પર ક્લિક કરી વાંચોસોજીના લાડું
- ઓવન વગર વેજિટેબલ પીઝા બનાવવા માટેની રીત વાંચવા ફોટો પર ક્લિક કરો
Thank you for reading this post, don't forget to subscribe!