લાંબા સમય સુધી ચાલે તેવો ભરેલા શાકનો મસાલો બનાવવાની રેસિપી | shaka masalo bnavvani rit | bharela shakno masalo | bharela shakno masalo bnavvani rit | stuffing masalo recipe | gujarati shak recipe

ભરેલા શાકનો મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી

  1. 1 બાઉલ શીંગદાણા
  2. 1 ચમચો સૂકૂ કોપરૂ
  3. 1 ચમચી વરિયાળી
  4. 2 ચમચી ચણા નો લોટ
  5. 2 ચમચી તેલ
  6. 2 ચમચી ધાણાજીરું
  7. ચમચી જીરૂ
  8. 1/4 ચમચી હળદર
  9. 3 ચમચી લાલ મરચાંનો પાઉડર
  10. 2 ચમચી ખાંડ
  11. 1 લીંબુ નો રસ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. કોથમીર

ભરેલા શાકનો મસાલો બનાવવા રીત : સૌ પ્રથમવાર એક મિકસર જાર મા શીંગદાણા, કોપરુ, વરિયાળી, જીરૂ અને ખાંડ નાખીને ક્રશ કરી લો ત્યારબાદ એક પેનમાં તેલ મૂકીને તેમા ચણા નો લોટ નાખી શેકો લોટ શેકાય એટલે નીચે ઉતારી લો અને પછી તેમા ક્રશ કરેલો શીંગદાણા નો ભૂકો નાખો પછી તેમા બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો

તો તૈયાર છે ભરેલા શાક નો મસાલો આ મસાલો લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે આ મસાલા નો ઉપયોગ શાક ભરી ને અથવા મસાલો છાંટી ને પણ બનાવી શકાય

આ પણ વાંચો

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *