મારવાડી કચોરી એક વખત ખાશો તો વારંવાર ઘરે બનાવીને ખાશો | મારવાડી કચોરી | રાજસ્થાની કચોરી | દાળની કચોરી | marwadi kachori | rajsthani kachori

મારવાડી કચોરી બનાવવા જરૂરી સામગ્રી :

  • ૧ વાડકી અડદની દાળ,
  • ૨ ચમચી ચણાનો લોટ,
  • ૧ ચમચી ગરમ મસાલો,
  • ખસખસ,
  • ૧ ચમચી તલ,
  • દોઢ ચમચી આમચૂર પાવડર,
  • ૨ ચમચી કોપરાનું ખમણ,
  • ૧ ચમચી તકમરીયા,
  • દોઢ વાડકી મેંદો,
  • મ્હોણ માટે ગી,
  • તળવા માટે ઘી કે તેલ.

મારવાડી કચોરી બનાવવાની રીત | how to make kachori | kachori bnavvani rit |

મારવાડી કચોરી બનાવવાની રીતઃ અડદની દાળને ૪ થી ૫ કલાક માટે પલાળવી, ત્યાર બાદ તેને અધકચરી વાટવી. તેલ ગરમ મૂકી તેમાં વાટેલી દાળ શેકવી. સતત હલાવતા રહેવું. બરાબર શેકાય એટલે નીચે ઉતારી લેવી. ચણાના લોટને જુદો શેકી તેમાં ભેળવી દેવી. તલ, ખસખસ તથા કોપરાના છીણને શેકીને અડદની દાળમાં નાખવા. પ્રમાણસર મીઠું, ગરમ મસાલો તથા આમચૂર પાવડર નાખવા. બરાબર હલાવી પુરણ । તૈયાર કરવું. મેંદામાં મીઠું તથા મૂઠી પડતું મ્હાણ નાંખી કણક બાંધવી. ઢાંકીને રાખવી, બરાબર મસળી લેવા પાડવા. પુરી વણી, તૈયાર કરેલું પુરણ ભરી કચોરી વાળવી. કચોરીને સાચવીને ફરી વણવી. આ પ્રમાણે બધી જ સ્ટફડ પુરીઓ તૈયાર કરવી. તેલ ગરમ મૂકી ધીરે તાપે ગુલાબી રંગની તળવી. કોઇપણ પ્રકારની કચોરી બનાવવી હોય પરંતુ તેને પ્રથમ બરાબર ઠંડી પડવા દેવી. ત્યાર બાદ તેને સ્વાદિષ્ટ ચણટી સાથે સર્વ કરો.

marwadi kachori | kachori bnavvani rit | famous kachori | rajsthani kachori | kachori | kachori banane ki recipe | kachori recipe

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *