દાંતમાં ચોંટે નહિ તેવા ગુંદરના લાડુ બનાવવાની રીત । ગુંદ પાક બનાવવાની રીત । gund pak | gundar pak
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે શિયાળાની શરૂઆત થાય એટલે મહિલાને કમરના દુખાવા ગોઠણ ના દુખવા ની સમસ્યા થતી હોય છે આ પરિસ્થિતિમાં જો ગુંદ ખાવામાં આવે શરીરમાં તંદુરસ્તી જળવાઈ રહે છે તો દાંતમાં ચોંટે નહિ તેવા ગુંદરના લાડુ બનાવવાની સરળ રીત નોંધી લો અને તમારા મિત્રો સાથે શેર કરો ગુંદરના લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી … Read more