ડાયાબીટીસ માંથી કાયમ માટે છુટકારો મેળવવા માટે અપનાવો આ ઇલાજ
ડાયાબીટીસ માંથી કાયમી છુટકારો મેળવવા માટે અપનાવો દેશી રામબાણ ઇલાજ આયુર્વેદમાં ડાયાબિટીસ માટે અસંતુલિત જીવન શૈલી જેમ કે અનુચિત આહાર-વિહાર, વ્યાયામ ન કરવો, શારીરિક શ્રમ ઓછો કરવો, વધુ પડતો તણાવ વગેરે કારણોને જવાબદાર માનવામાં આવે છે. આ બધા કારણોના લીધે વ્યક્તિના વાત, પીત્ત અને કફ અસંતુલિત થઈ જાય છે અને ડાયાબિટીસના રોગને જન્મ આપે છે. … Read more