જમ્યા પછી તરત બ્લડ શુગર વધી જાય છે? તો નિયમિન આ દાણાનું સેવન કરો | dayabitis mate na upay |

ડાયાબિટીસ ખૂબ જ ગંભીર તબીબી સ્થિતિ છે જેમાં ખાવા-પીવામાં ખાસ કાળજી રાખવી પડે છે. જો કાળીજી રાખવામાં ન આવે તો ડાયાબિટીસ ખુબ વધી જાય છે આમ બને ત્યાં સુધી તમારે ખાવા માં કાળીજી રખજી જરૂરી છે

તેનું કારણ એ કે તેમાં સહેજ પણ બેદરકારી રાખવામાં આવે તો સ્વાસ્થ્ય બગડી શકે છે. આ સમસ્યામાં શરીરમાં ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ કરતું નથી જેના કારણે લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે. આ સ્થિતિમાં ઘણા લોકો કંઈપણ ખાય તો તુરંત તેમનું બ્લડ સુગર અચાનક વધી જાય છે. અને આમ થવા ન દેવું હોય તો ભોજનના અડધા કલાક પહેલાં એક કામ કરી લેવું જોઈએ. જે તમને આ પરિસ્થિતિ આવતા બચાવી શકશે ભોજનના અડધા કલાક પહેલાં બદામનું સેવન કરવામાં આવે તો લોહીમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

આમ કરવાથી ગ્લુકોઝ લેવલ પણ નીચે આવી શકે છે જેનાથી ડાયાબિટીસના દર્દીઓને સમસ્યામાં રાહત મળી શકે છે. તેના માટે રોજ જમવાના સમયના અડધો કલાક અગાઉ લગભગ ૨૦ ગ્રામ બદામ ભૂલ્યા વગે ખાવી જોઈએ.

લોકો વધુ ખાંડ, ફેટ અને હાઈ કાર્બોહાઇડ્રેટ્સવાળો ખોરાક ખાવાનું પસંદ કરે છે જેના કારણે બ્લડ સુગરનું લેવલ વધે છે. આવી સ્થિતિમાં બદામ તેમના માટે મુશ્કેલી દૂર કરનારી સાબિત થઈ શકે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફેટી એસિડ, ફાઇબર અને પ્રોટીન હોય છે. મોટાભાગના ડાયેટિશિયન ડાયાબિટીસના દર્દીઓ માટે ભોજન પહેલાંના સંપૂર્ણ આહાર તરીકે ભલામણ કરે છે. ભારતમાં મોટાભાગના લોકો ખાલી પેટે બ્લડ શુગર ટેસ્ટ કરાવે છે અને જમ્યા પછીના પોતાના બ્લડ ગ્લુકોઝના લેવલ પર ધ્યાન આપતા નથી. આવી સ્થિતિમાં જો તમે ભોજનના અડધા કલાક પહેલ બદામ ખાવાનું શરુ દેશો તો ડાયાબિટીસને કન્ટ્રોલમાં રાખી શકશો

મારી વાંચનાર દરેકને ખાસ વિનંતી છે કે તમારા વારસામાં કોઈને ડાયાબિટીસણી બીમારી હોય તો તમે અત્યારેજ જે રેગ્યુલર ખાવામાં પીવામાં સુગર વગરનું ખાશો તો તમને વારસાગત ડાયાબિટીસ આવી નહિ શકે

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *