મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવાની રીત | undhiyu | undhiyu recipe in gujarati
મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવા માટે જરૂરી સામગ્રી : મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવાની રીત : (૧) પાપડીને દીંટીને સાફ કરવી. (૨) બટાકાને છોલી આડો ઉભો કાપ મૂકી સહેજ મીઠું નાંખીને ઠાંકી…