દરેક લોકોને ભાવતી જલેબી બનાવવાની રીત । જલેબી બનાવવાની રીત । jalebi banavani rit | jalebi recipe | jalebi recipe in gujarati
ગુજરાતી ઓની પ્રિય ફાફડા જલેબી નું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય તો જલેબી બનાવવાની રેસિપી નોંધી લો
જલેબી બનાવવા માટે જરૂરી સામગ્રી;
- ૧ વાટકી મેંદો
- 2 વાટકી ખાંડ
- 1/2 કપ દહીં
- કેસર
- જરૂર મુજબ પાણી
- ફ્રાય કરવા માટે તેલ
જલેબી બનાવવાની રીત | jalebi bnavvani rit | jalebi recipe | jalebi recipe in gujarati :
સ્ટેપ1 : એક વાસણમાં મેંદો ને ચાળી લો.પછી તેમાં દહીં, કેસર અને પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો અને તેને ૧૫ થી ૨૦ મિનિટ ઢાંકીને રાખી દો.
સ્ટેપ2 : એક નોન સ્ટિક પેનમાં ખાંડ લો અને તેમાં પાણી ઉમેરીને ચાસણીને તૈયાર કરો.
સ્ટેપ3 : એક કડાઈમાં તેલ ગરમ કરીને તૈયાર કરેલ ખીરુંને એક બેગમાં ભરો અને તેને કાતર વડે એક સાઇડથી કાણું કરીને ધીમા ગેસે બેગ વડે જલબીને પાડી લો અને કડક થાય ત્યાં સુધી ફ્રાય કરો.
સ્ટેપ4 :જલેબીને ચાસણીમાં ડીપ કરીને તેને એક પ્લેટમાં સર્વ કરો તો તૈયાર છે જલેબી.
આ પણ વાંચો :
- બિસ્કીટ ખજુર પાક બનાવવાની સરળ રીત અને ફાયદા | khajur pak recipe in gujarati
- lilo chevdo : વડોદરાનો સ્પેશીયલ લીલો ચેવડો બનાવવાની રીત | વડોદરાનો ફેમસ લીલો ચેવડો | vadodara famous lilo chevdo
- રગડા પાવ બનાવવા ની રીત | ragada pav recipe | bred katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
Thank you for reading this post, don't forget to subscribe!
સુપર રીશીપી