વેજિટેબલ પીઝા એકવાર ઘરે બનાવશો તો બહારના પીઝા ખાવાનું ભૂલી જશો

વેજિટેબલ પીઝા બનાવવા સામગ્રી :

  • ૨ પીઝા માટેની રોટી,
  • અડધો કપ ડુંગળીની રિંગ્સ,
  • અડધો કપ ટામેટાંનાં પતીકાં,
  • અડધો કપ વચમાંથી સમારેલ મશરૂમ,
  • ગ કપ બારીક સમારેલ ડુંગળી,
  • અડધો કપ સમારેલ કેપ્સિકમ,
  • 1 કપ સમારેલ કોબીજ,
  • અડધો કપ પનીરની છીણ,
  • ૧ ચમચો માખણ,
  • ૨ ચમચા બીટની છીણ,
  • અડધી ચમચી મીઠું,
  • અડધી ચમચી મરીનો પાઉડર.

વેજિટેબલ પીઝા બનાવવાની રીત :

પીઝા માટેની તૈયાર રોટી/રોટલો પર માખણ લગાવી શેકી નાખો. મશરૂમ અને સમારેલી ડુંગળી સાંતળી નાખો. તેમાં મીઠું અને મરીનો પાઉડર ભેળવો. હવે રોટી પર સૌ પ્રથમ ડુંગળીની રિંગ્સ પાથરો. તે પછી અનુક્રમે ટામેટાં, કેપ્સિકમ, ગાજરની છીણ, બીટની છીણ, કોબીજ, ડુંગળી, અને મશરૂમનું મિશ્રણ પાથરો. છેલ્લે પનીરની છીણ ભભરાવો. હવે આને ઓવનમાં દસ મિનિટ સુધી બેક કરો. પીઝા તૈયાર થઇ જાય એટલે તેમને ઓવનમાંથી કાઢી ટામેટાં સોસ સાથે પીરસો

homemade pizza recipe without oven

વધુમાં રેસીપી પણ જોવો :

ઘરે કુકરમાં બનાવો પીઝાનો રોટલો અને વેજીટેબલ પીઝા રેસીપી વાંચવા અહીં ક્લિક કરો
https://www.likeinworld.com/piza/

નોંધ : જો તમારી ઘરે ઓવન નથી તો ચિંતા ન કરો નોનસ્ટિક તવી પર ઢાંકણ ઢાંકીને પણ પીઝા બનાવી શકાય છે

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *