ધરતી પર નું લીલું સોનું માનવામાં આવતા આ ઘઉંના જવારામાં છે અનેક ગુણો
ઘઉંના જવારાના રસમાં રોગ ને નાબૂદ કરવાની એક અજબ શક્તિ હોય છે. શરીર માટે એ એક શક્તિશાળી ટોનિક છે. એમાં કુદરતી કાર્બોહાઇડ્રેડ, કેટલાક વિટામિનો અને ક્ષારો તથા ઉચ્ચ પ્રોટીન રહેલાં છે. જેમ કે મૂત્રાશયની પથરી, હૃદય રોગ, ડાયાબિટીસ, દમ,કમળો, લકવો, દાંતના રોગો,પેટનો દુખાવો, અપચો, ગેસ,વિટામિન એ, બી વગેરેની ખામી,શારીરિક અને માનસિક નબળાઈ,આંખોની નબળાઈ, વાળ ધોળા થઈને ખરી પડવા, લાગેલા … Read more