જો ગરમીમાં પગના તળિયામાં બળતરા અને દુખાવો થતો હોય તો તેને દુર કરવા, કરો આ 5 ઘરેલું રામબાણ ઈલાજ
લવિંગનું તેલ લવિંગનું તેલ માથાના દુખાવો સાથે હાથ તેમજ પગના દુખાવાને દૂર કરવા માટે પણ ફાયદાકારક તેલ છે. તમને તે જણાવીએ કે થોડૂંક લવિંગનું તેલ હાથ તેમજ પગમાં લગાવીને ધીમે-ધીમે…