ગરમ મસાલો હવે ઘરે બનાવો બજાર માથી લેવાની જરુર નથી

 મસાલો બનાવવા માટે કોઈ અલગ સામગ્રીઓની જરૂર નહી પડે. આ મસાલો બધી જ ઘરેલું સામગ્રી માંથી બનાવવામાં આવેલ છે, જેવા કે તજ, લવીંગ, એલચી, મરચા વગેરે….. આ બધી સામગ્રીઓ આપડી […]