સામગ્રી
- જાંબુ
- પાણી
- ખાંડ
- મીઠું અથવા સંચળ
બનાવવા ની રીત:
- સૌપ્રથમ જાંબુ ને સ્વચ્છ પાણીથી ધોઈ ને સાફ કરી લેવા અને બધા જાંબુ ના ઠળિયા કાઢી લેવા.
- તેમજ જાંબુ શોટ્સ બનાવવા માટે બરફ નો ઉપયોગ કરવા મા આવતો નથી અને આ જાંબુ નું જ્યુસ હંમેશા ઠંડુ જ સારું લાગે છે. એટલા માટે ૭-૮ કલાક સુધી અથવા તો આખી રાત સુધી આ જાંબુ ને ફ્રીઝ મા રાખી મુકવા.
- એ પછી સવારે તેને બહાર કાઢી અને જેટલા જાંબુ ની જરૂરિયાત હોય તેટલા બહાર કાઢી ને બાકી ના જાંબુ ને ફરી અંદર ફ્રીઝ મા રાખી દેવા.
- પછી ફ્રોઝન જાંબુ ને મિક્સર મા ક્રશ કરી નાખવ અને ક્રશ કરેલા આ મિશ્રણ ને ખાંડ,મીઠુ અને લીંબુ નાખવું.
- એ પછી આ મિશ્રણ ને ફરી એક વખત મિક્સર મા વ્યવસ્થિત રીતે ક્રશ કરી લેવુ.
- તો તૈયાર છે અમદાવાદ નું ફેમસ એવું જાંબું શોટ્સ.
Related Article
આ રીતે નાના બાળકો માટે બનાવો સ્વીટ કોર્ન સ્ટફ્ડ અપ્પે
આ સરળ રેસિપીથી ઘરે જ બનાવો સેઝવાન સોસ અને બહાર ના સોસ ને કરો બાય બાય
ટ્રેડિશનલ ફાડા લાપસી બનાવવાની પરફેક્ટ માપ સાથેની રેસિપી આ રહી જાણો ક્લીક કરીને
અડવીના પાનના પાત્રા બનાવવાની સૌથી સરળ અને પરફેક્ટ રેસિપી
ડાયાબિટીસના દર્દીઓ માટે ઘરે જ બનાવો સુગર ફ્રી ટેસ્ટી જાંબુનો આઈસ્ક્રીમ, ક્લિક કરીને જાણી લો રેસિપી
અમદાવાદ નું ફેમસ એવું જાંબું શોટ્સ હવે તમે ઘરે બનાવો
Thank you for reading this post, don't forget to subscribe!