સ્કીન પર બરફ ઘસવાથી થાય છે આવા ફાયદા જાણીને રહી જાશો દંગ

ચહેરા પર મસાજ અથવા બ્લીચ કર્યા પછી બરફ ઘસવામાં આવે છે. બરફ ચહેરા માટે પણ સારો છે. વિશેષ બાબત એ છે કે તેની કોઈ આડઅસર થતી નથી, જેના કારણે તે પાર્લરમાં પણ વપરાય છે. બરફ સામાન્ય રીતે બળેલા પર ઘસવામાં આવે છે. અથવા જો તમને ક્યાંક બળતરાથતી હોય , તો તમે તેનો ઉપયોગ કરી શકો … Read more