કાચી કેરીનું અથાણું

સામગ્રી૧ ૧/૨ કપ કાચી કેરી ના ટુકડા ૨ ટેબલસ્પૂન આખું મીઠું૧/૪ ટીસ્પૂન હળદર૩/૪ કપ તેલ૧/૪ કપ મેથીના કુરિયા૧/૪ કપ રાઇ ના કુરિયા૧/૨ કપ આખું મીઠુ૫ ટેબલસ્પૂન લાલ મરચુ પાવડર ૧ ૧/૨ ટીસ્પૂન હીંગ ૧/૨ ટીસ્પૂન હળદર બનાવવાની રીત એક બાઉલમાં કાચી કેરી, આખું મીઠું અને હળદર મેળવી સારી રીતે મિક્સ કરી ઢાંકણથી ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો. હવે કેરીને નીચવીને પાણી કાઢી નાંખો. … Read more

ઊંડા શ્વાસ લેવાથી શરીરને માત્ર ૪૮ કલાકમાં જ થાય છે પાંચ લાભ

રોજ થોડો સમય ઊંડા શ્વાસ લેવાથી આપના આરોગ્ય અને જીવનશૈલીમાં મોટો સુધારો થાય છે . તમે ચિંતિત કે પરેશાન હોવ છો તો તમારા હૃદયના ધબકારા સતત વધી જાય છે . લોહીનો પ્રવાહ તમારા હૃદય અને મગજ ભણી વધી જાય છે . તેનાથી બચાવ માટે તમારે રોજ ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરવો જોઈએ .આમ કરવાથી ૨૪ … Read more

રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી દાલ મખની ઘરે બનાવા માટે આ રહી રેસિપી | dal makhni | Gujarati recipe

સામગ્રી:150 ગ્રામ બાફેલી અડદ ની દાળ150 ગ્રામ બાફેલા રાજમા 2 જીણી સમારેલી ડુંગળી 2 જીણા સમારેલા ટામેટા 3 નાની ચમચી માખણ 1-2 નાની ચમચી તેલ 2 નાની ચમચી લાલ મરચું 1/2 નાની ચમચી ગરમ મસાલા1 નાની ચમચી જીરું 3 નાની ચમચી સમારેલું લસણ 2 નાની ચમચી આદું – મરચા ની પેસ્ટ 1/4 નાની ચમચી હળદરમીઠું … Read more

હાંડવો

સામગ્રી ૧ કપ ચોખા અને ચણાનો લોટ ૩ ચમચી દહીં ૨ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ૨ ચમચી ગોળ ૧ ચમચી અજમો ૧/૨ ચમચી હળદર પાવડર ૧ ચમચી રાઈ ૧ ચમચી તલ નમક સ્વાદ અનુસાર ૩ ચમચી કોથમીર ૨ ચમચી તેલ રીત  સૌ પહેલાં 6-7 કલાક માટે ચોખા અને દાળોને અલગ અલગ પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સરમાં … Read more

આ રીતે બનાવો એકદમ સોફ્ટ અને ટેસ્ટી ગુલાબ જાંબુ

સામગ્રી 1 કપ મિલ્ક પાવડર1, કપ મેંદો1, મોટી ચમચી તેલ કે અડધી મોટી ચમચી ઘી,ચપટી નમક,ચપટી બેકિંગ સોડા,1થી 2 મોટી ચમચી દહીં,સજાવટ માટે પલાળેલા પિસ્તા અને બદામ ચાસણી માટેઃ 2 કપ પાણી,1.5 કપ ખાંડ,3થી 4 એલચીનો પાવડર,ચપટી કેસર ચાસણી બનાવવાની રીતઃ પાણી, ખાંડ, એલચી અને કેસર મિક્સ કરો. આ મિક્સરને ગેસ પર ચડાવી તે ચાસણી … Read more

ખસ,ખરજવુ,દાદર,વગેરેમાંઉપયોગી એવો ગ્રીષ્મ નુ સુવર્ણ વૃક્ષ ગરમાળો

આ ગરમાળાનું વૃક્ષ ૨૦ થી ૩૦ ફૂટ ઊંચું થાય છે . તેના પાન જાંબુના પાન જેવા જ લાંબા અંડાકાર અને સામસામાં લાંબી સળી પર હોય છે . આ ગરમાળાના વૃક્ષને વૈશાખ – જેઠ માસમાં સુવર્ણ રંગના પુષ્પો આવે છે . પુષ્પો એટલા બધા આવે છે કે સમગ્ર વૃક્ષે જાણે પીળું ચમકતું પીતાંબર ઓઢ્યું હોય . … Read more

કાજુ અને ગાંઠિયાનું શાક

સામગ્રી 50 ગ્રામ ગાંઠિયા 3 ચમચી ક્રીમ 2 સમારેલી ડુંગળી 2 સમારેલા ટમેટા ૩ ચમચી સમારેલ કેપ્સીકમ 50 ગ્રામ કાજુ અન્ય સામગ્રીઓ: ૧/૨ ચમચી મેથીના દાણા ૧/૨ ચમચી જીરું ચપટી હીંગ ૧ ચમચી આદુની પેસ્ટ ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ૧/૨ ચમચી હળદર પાવડર નમક સ્વાદ અનુસાર ૩ ચમચી તેલ સજાવટ માટે: થોડી કોથમીર … Read more

ફળોનો રાજા કેરી ખાવા ફાયદા

આંખો માટે કેરીમાં વિટામિન ‘એ’ હોય છે, જે તમારી આંખો માટે ખૂબ ફાયદાકારક છે. આંખોની રોશની માટે કેરીનું સેવન સારું છે. કોલેસ્ટરોલને નિયમિત રાખવાની બાબતમાં કેરીમાં ફાઈબર અને વિટામિન સી હોય છે, જે ખરાબ કોલેસ્ટરોલનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. ત્વચા માટે તે ત્વચા માટે શ્રેષ્ઠ છે, જો તમારે તમારી ત્વચામાં સુધારો કરવો હોય તો … Read more

ભાજી પરોઠા

સ્ટફીંગ માટેની સામગ્રીઓ: ૨૫૦ ગ્રામ બાફેલ ગાજર, કેપ્સીકમ, કોબીજ, બટાટા અને ફ્લાવર ૩ ચમચી સમારેલી ડુંગળી ૨ ચમચી સમારેલી ટામેટા ૧ ચમચી પાઉં ભાજી મસાલો ૧ ચમચી આદું-લસણ-મરચાની પેસ્ટ ૧/૪ ચમચી હળદર પાવડર ૧ ચમચી લાલ મરચું પાવડર ૧ ચમચી કોથમીર ૧ ચમચી લીંબુનો રસ મીઠુ સ્વાદમુજબ ૨ ચમચી તેલ પરાઠા માટેની સામગ્રીઓ: ૧/૨ કપ … Read more

ચાઈનીઝ ભેળ

ચાઈનીઝ ભેળ બનાવવા માટે જરૂરી સામગ્રી:75 ગ્રામ કોબીજ 1 મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી 200 ગ્રામ બફેલા નૂડલ્સ મસાલા સામગ્રી:3 નાની ચમચી ડાર્ક સોયા સોસ 3 નાની ચમચી રેડ ચીલી સોસ 3 નાની ચમચી ગ્રીન ચીલી સોસ 3 નાની ચમચી ટોમેટો કેેેચપ3 નાની ચમચી વિનેગર 1 નાની ચમચી સમારેલું લસણ 1 નાની ચમચી સમારેલું આદું 3 … Read more