ઘઉં અને મેથીના ખાખરા

સામગ્રી ૧/૨ કપ ઘઉંનો લોટ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા મેથીના પાન ૧ ટેબલસ્પૂન તલ ૧ ટીસ્પૂન તેલ મીઠું  સ્વાદાનુસાર ૨ ૧/૨ ટીસ્પૂન તેલ , શેકવા માટે બનાવવાની  રીત એક બાઉલમાં ઘઉંનો લોટ, મેથી, તલ, તેલ અને મીઠું મેળવી જરૂરી પાણીની મદદથી નરમ કણીક તૈયાર કરો. કણિકનો ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી પાતળા … Read more

આ રીતે ઘરે જ બનાવો ગુજરાતી ખાંડવી

સામગ્રી ચણા નો લોટ ,લીલા ધાણા ,તેલ, તલ, રાઈ હીંગ ,લાલ મરચું પાવડર ,હળદર ,છાસ ,મીઠું,મીઠા લીમડાના પાન બનાવવાની રીત સૌથી પહેલા એક કપ ચણા નો લોટ લઈશું તેની સામે અઢી કપ છાસ થોડી ખટાશ પડતી લેવાની છે હવે તેમાં મીઠું એડ કરીશું,ત્યારબાદ અડધી ચમચી હીંગ એડ કરીશું. હવે આપણે અડધી ચમચી હળદર નાખીશું,હવે બધું … Read more

ડોમીનોઝ સ્ટાઇલ સ્ટફેડ ગાર્લિક બ્રેડ

સામગ્રી 2 કપ મેંદો, • 1 ટેબલ સ્પૂન મિલ્ક પાઉડર ,•1/2 ટી સ્પૂન મીઠું • 1 ટી સ્પૂન મરી પાઉડર • 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ •1 ટી સ્પૂન ગાર્લિક પાઉડર • 1 ટી સ્પૂન ઓરેગાનો • 2 કપ હૂંફાળું ગરમ પાણી . • 1 + 1 / 2 ટી સ્પૂન ઇન્સ્ટન્ટ યીસ્ટ • 1 … Read more

પ્રાણાયામથી ઓક્સિજનનું લેવલ વધારી આ રીતે વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય

પ્રાણાયામથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. પ્રાણાયામ પ્રતિરક્ષા વધારવામાં ઘણી મદદ કરે છે. જો કે, દર્દીઓમાં નબળાઇ હોવાને કારણે કોવિડ દર્દીઓ આ કરી શકતા નથી. પણ ધીરે ધીરે પ્રાણાયામ કરવા જોઈએ. અનુલોમ -વિલોમ પ્રાણાયામ સૌથી અસરકારક છે. આ ફેફસાંની ક્ષમતામાં વધારો કરે છે. આ સાથે, લંગ્સની સુધારણા માટે પલ્સ રિસેક્શન પ્રાણાયામ પણ અસરકારક છે. પ્રાણાયામ … Read more

ભરેલા ટિંડોળા નુ શાક એક વાર રેસિપી જોશો તો જરૂર બનાવશો

સામગ્રી: 250 ગ્રામ ટિંડોળા1 નંગ ઝીણું સમારેલું ડુંગળી1 નંગ ઝીણું સમારેલું ટમેટું1 ચમચી ધાણા જીરું1 ચમચી સાદા પૌંઆ નો ભૂકો1/4 ચમચી હળદર1 ચમચી લાલ મરચાનો પાઉડર1/4 ચમચી ગરમ મસાલો1/4 ચમચી જીરૂ1/2 ચમચી ખાંડ1 ચમચી લીંબુ નો રસ1 ચમચી ઝીણી સમારેલી કોથમીર2 ચમચી તેલચપટી હિંગમીઠું જરૂર મુજબપાણી જરૂર મુજબ રીત:સૌથી પહેલા એક બાઉલ માં બધા જ … Read more

ચહેરામાંથી તેલ અને ગંદકી દૂર કરવા માટે આ 2 સ્ટેપ ફોલો કરો

ચહેરાની સમસ્યાઓ થાય છે કારણ કે આપણામાંના મોટાભાગના લોકો ચહેરાને યોગ્ય રીતે સાફ કરતા નથી. ફેસવોશ ફક્ત ચહેરો સાફ કરવા માટે પૂરતો નથી, પરંતુ તેને સાફ કરવા માટે બીજી ઘણી વસ્તુઓ પણ જરૂરી છે. ત્વચાની છિદ્રોને સાફ કરવું, ચહેરાના તેલ અને ગંદકીને દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી ખીલ અથવા નિસ્તેજ ત્વચાની કોઈ સમસ્યા … Read more

પંચરત્ન દાળ

સામગ્રી 1/4 કપ – તુવેર દાળ ,1/4 કપ – મગની દાળ ,1/4 કપ – ચણાની દાળ,1/4 કપ – મસૂરની દાળ ,1/4 કપ – અડદની દાળ ,1 ચમચી – લાલ મરચું ,1 ચમચી – હળદર ,1 ચમચી – ધાણાજીરૂ, સ્વાદાનુસાર – મીઠું ,2 ચમચી – કોથમીર ,1 લીંબુ નો રસ વઘાર માટે અડધી ચમચી – રાઇ … Read more

આ 6 વસ્તુઓ ખાઓ અને સુસ્તી અને થાકથી છુટકારો મેળવો

દહી દહીંમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે, દહીંનું સેવન કરવાથી તમારી થાક અને સુસ્તી દૂર થાય છે. ગ્રીન ટી જ્યારે વધારે થાક અને તાણ અનુભવો ત્યારે ગ્રીન ટી પીવાથી તમને ફાયદો થશે. તે તમારા શરીરને એનર્જી આપે છે અને એકાગ્રતા વધારવામાં પણ મદદ કરે છે. વરિયાળી વરિયાળી માત્ર મોં ફ્રેશનર જ નહીં, તેમાં ઘણી અન્ય … Read more

પરફેક્ટ માપ સાથે આજે જ બનાવો કેરીનો છુંદો(મુરબ્બો)

સામગ્રી 3 કપ – છીણેલી કાચી કેરી 2 કપ – ખાંડ 1 ચમચી – હળદર પાવડર 2 ચમચી લાલ મરચું 1 ચમચી એલચી પાવડર સ્વાદાનુસાર – મીઠું બનાવવાની રીત સૌ પ્રથમ એક વાસણમાં છીણેલી કેરી , હળદર પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો . તેને એક કલાક રાખી મૂકો . કેરીના મિશ્રણમાંથી પાણી … Read more

ચહેરા પરના કાળા ડાઘ દુર કરવા માટે આ રીતે કેળાની છાલનો ઉપયોગ કરો

કેળા એક એવું ફળ છે જેને પ્રકૃતિનો બોટોક્સ કહેવામાં આવે છે. કેળા ખાધા પછી છાલ ફેંકી દઇએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ કેળાના છાલ કેટલા ઉપયોગી સાબિત થઈ શકે છે. કેળાની છાલ કે જેને આપણે ખરાબ રીતે ફેંકી દઈએ છીએ તે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ખરેખર, કેળાની છાલથી બનેલા ફેસપેકમાં … Read more