ખસ,ખરજવુ,દાદર,વગેરેમાંઉપયોગી એવો ગ્રીષ્મ નુ સુવર્ણ વૃક્ષ ગરમાળો

આ ગરમાળાનું વૃક્ષ ૨૦ થી ૩૦ ફૂટ ઊંચું થાય છે . તેના પાન જાંબુના પાન જેવા જ લાંબા અંડાકાર અને સામસામાં લાંબી સળી પર હોય છે . આ ગરમાળાના વૃક્ષને […]