ફ્રાયડ મોમોસ ઘરે બનાવવાની રેસીપી | MOMOS | veg momos momos recipe in gujarati | મોમોસ બનાવવાની રીત

સામગ્રી 2 કપ ઓલ-પર્પઝ લોટ,સ્વાદ મુજબ મીઠું , 3 ચમચી તેલ ,ડીપ ફ્રાય માટે તેલ , પુરણ માટે 2 ચમચી તેલ, 1 કપ બારીક સમારેલી કોબી , 3 બારીક સમારેલા મરચા ,1 ચમચી છીણેલું આદુ, 1 ચમચી છીણેલું લસણ ,2 બારીક સમારેલ ગાજર ,1 બારીક સમારેલી ડુંગળી, 4 ચમચી બારીક સમારેલ કેપ્સીકમ , સ્વાદ મુજબ … Read more

કડકડતી ઠંડીમાં આ રીતે બનાવીને સવારમાં થેપલા કે પરોઠા સાથે ખાવ લાલ મરચાની ચટણી

તાજા લાલ મરચા 250 ગ્રામ લીંબુનો રસ 3-4 ચમચી લસણ ની કણીઓ એક મુઠ્ઠી સ્વાદ મુજબ મીઠું મેથી દાણા 1 ચમચી જીરું 1 ચમચી તેલ 4-5 ચમચી રાઈ 1 ચમચી હિંગ અડધી ચમચી મીઠા લીમડાના પાન 8-10 બનાવવાની રીત લાલ મરચા ની ચટણી બનાવવા સૌ પ્રથમ આપણે મરચા ને ધોઇ સાફ કરી લઈ નિતારી ને … Read more

શિયાળાની ઠંડીમાં આ રીતે બનાવીને ખાઓ આદુપાક જે તમને રાખશે શિયાળાના પ્રોબ્લેમથી દુર

સામગ્રી: ૨૫૦ ગ્રામ આદું ૧ વાટકી ગોળ ૨ ચમચી ઘી બનાવવાની રીતઃ આદુ ને સારી રીતે ધોઈ ખમણી લેવું. હવે એક પેન માં આદુ નું છીણ અને દૂધ લેવું અને દૂધ બળી જાય અને આદુ ચડી જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું. બધું દૂધ બળી જાય એટલે માવો ઉમેરી થોડું શેકવું પછી તેમાં સાકર … Read more

આ રીતે ઘરે જ બનાવો નાના મોટા બધાને ભાવે તેવી નાનખટાઈ

સામગ્રી 1 વાટકી – ઘી 125 ગ્રામ – મેંદો 15 ગ્રામ – ચણાનો લોટ 15 ગ્રામ – સોજી ½ ટેબલસ્પૂન – એલચી 125 ગ્રામ – ખાંડ પાવડર 1 ટેબલસ્પૂન -બેકિંગ પાવડર ગાર્નિશિંગ માટે પિસ્તા બનાવવાની રીત એક બાઉલમાં મેંદો, સોજી અને ચણાનો લોટ મિક્સ કરો. આ પછી બીજા બાઉલમાં 1 વાટકી ઘી ઉમેરો. આ પછી, … Read more

બાળકોને મનપસંદ આમળાની જેલી બનાવવા માટેની રેસિપી

બાળકોને મનપસંદ આમળાની જેલી બનાવવા માટે જરૂરી સામગ્રી સામગ્રી: બાળકોને મનપસંદ આમળાની જેલી બનાવવા માટેની રીત : મળાનો મુરબ્બો ની બનાવવા માટે, આમળાને બહુ સારી રીતે ધોઇ લીધા પછી તેની પર ફોર્ક વડે થોડા-થોડા અતંરે કાંપા પાડી લો. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાણી ગરમ કરી તેમાં આમળાને ઊંચા તાપ પર ૧૦ મિનિટ સુધી બાફી … Read more

આ રીતે ઘરે જ બનાવો ફ્રેશ એપલ વોલનટ કેક, બાળકોને પણ મજા આવશે

વોલનટ કેકની સામગ્રી- 3 કપ લોટ 1 ચમચી ખાવાનો સોડા 1 ચમચી તજ ½ ટીસ્પૂન મીઠું 3 સફરજન – સમારેલા 1 કપ સફેદ ખાંડ 1 કપ બ્રાઉન સુગર 1 ¼ કપ વનસ્પતિ તેલ 2 ચમચી વેનીલા 1 કપ સમારેલા અખરોટ બનાવવાની રીત ઓવનને 350 ડિગ્રી ફે (175 ડિગ્રી સે.) પર પ્રીહિટ કરો. 9×13 ઇંચના તવાને … Read more

રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ ટેસ્ટી મેક્સિકન રાઇસ બનાવા માંગો છો તો આ રહી આસાન રેસીપી

સામગ્રી ૩ કપ બાફેલા ભાત ૩ ટેબલસ્પૂન તેલ ૧/૨ કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા ૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા ૧/૨ કપ ઝીણી સ્લાઇસ કરેલા સિમલા મરચાં મીઠું , સ્વાદાનુસાર ૧ કપ બાફેલા મિક્સ શાકભાજી ( પીળી મકાઇ , ગાજર અને ફણસી ) પીસીને સુંવાળી પેસ્ટ બનાવવા માટે ૫ સૂકા આખા કાશ્મીરી લાલ મરચાં ૪ થી … Read more

જો તમને પાલક નથી ભાવતું તો આ રીતે તેના સમોસા બનાવીને ખાવ

સામગ્રી : ૨ લીલા મરચા બે કપ બાફેલી પાલક ૧/૨ કપ પ્રોસેસ્ડ ચીઝ સ્વાદાનુસાર મીઠું ૨ કપ મેંદો ૧ કપ સ્વીટ કોર્ન બે ઝીણી સમારેલી ડુંગળી લાલ મરચું હળદર જરૂર મુજબ તેલ , બે કપ પાણી , બનાવવાની રીત ચીઝ પાલક સમોસા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં મેંદો અને તેમા ૨ … Read more

શું તમારે રેસ્ટોરન્ટ જેવા ઇડલી ઢોસા ઘરે બનાવા છે આ રહી તેનુ બેટર બનાવવાની રેસિપી

સામગ્રી બનાવવાની રીત ઇડલી યા ઢોસાનુ બેટર બનાવવા માટે , એક બાઉલમાં ચોખા અને મેથીના દાણાને ધોઈને પાણીમાં પલાળી રાખો . હવે બીજા બાઉલમાં અડદની દાળ , ચણાની દાળ અને પૌઆને પાણીમાં પલાળી રાખો . બંનેને ફૂલવામાં લગભગ 6-7 કલાક લાગશે . ત્યારબાદ જ્યારે પલાળેલા ચોખા અને દાળ ફૂલીને તૈયાર થઇ જાય , ત્યારે તેમાથી … Read more

દાળ મખની બનાવતી વખતે વાપરો આ 3 વસ્તુઓ જેથી દાળ બનશે ક્રીમી અને સ્વાદિષ્ટ

કસૂરી મેથી એક સૂકી મેથીના પાન છે, જેની સુગંધ અને સ્વાદ ભોજનનો સ્વાદ વધારે છે. કસૂરી મેથી તમારા ભોજનને તેની સુગંધથી સ્વાદિષ્ટ બનાવે છે. જો તમે તમારી દાળ મખનીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માંગો છો, તો તેમાં થોડી કસૂરી મેથી ઉમેરો. જ્યારે તમારી દાળ 80 ટકા પાકી જાય ત્યારે આ કરો. તમારા હાથમાં 1 ટીસ્પૂન કસૂરી … Read more