શિયાળાની ઠંડીમાં આ રીતે બનાવીને ખાઓ આદુપાક જે તમને રાખશે શિયાળાના પ્રોબ્લેમથી દુર

સામગ્રી:

૨૫૦ ગ્રામ આદું

૧ વાટકી ગોળ

૨ ચમચી ઘી

બનાવવાની રીતઃ

આદુ ને સારી રીતે ધોઈ ખમણી લેવું. હવે એક પેન માં આદુ નું છીણ અને દૂધ લેવું અને દૂધ બળી જાય અને આદુ ચડી જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું. બધું દૂધ બળી જાય એટલે માવો ઉમેરી થોડું શેકવું પછી તેમાં સાકર ઉમેરી પાણી બળી જાય એટલે સૂંઠ ઉમેરવી અને એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ઘી થઈ ગ્રીસ કરેલ થાળી માં પાથરી ઠરવા દેવું. ઠરી જાય એટલે છરી વડે નાના નાના પીસ કરીને એરટાઈટ ડબ્બા મા ભરી લો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment