માથાથી લઈ પગ સુધી ફાયદાકારક છે સરસવ નું તેલ જાણી લો ફટાફટ તેના ફાયદા

પહેલા જ્યારે કોઇ પણ પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સ કે મેકઅપ ન હતા ત્યારે મોટા ભાગના લોકો પોતાની ત્વચા અને વાળ ની સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ પ્રકારના તેલનો જ ઉપયોગ કરતા હતા. આ બધા જ તેલનો એક મુખ્ય ફાયદો એ હતો કે તે આજના સમયના બ્યુટી પ્રોડક્ટ્સ ની જેમ કોઈપણ પ્રકારના સાઈડ ઇફેક્ટ ન હતા. સાથે … Read more

શું તમારા વાળ દ્વિમુખિ થઈ ગયા છે તો ઍક વાર આ અચુક વાંચી લેજો

જ્યારે વાળના છેડેથી બે ભાગ થાય છે, ત્યારે તેને દ્વિમુખી વાળ કહેવામાં આવે છે. જ્યારે વાળ બે મોઢાવાળા થાય ત્યારે વાળ નીચેથી નિસ્તેજ અને બરછટ થઇ જાય છે . મોટાભાગની સ્ત્રીઓને આ સમસ્યા હોય છે. અને જ્યારે વાળ બે મોઢાવાળા થાય છે, ત્યારે વાળ વધવાનું પણ બંધ કરે છે. જોકે તેનાથી છૂટકારો મેળવવાના ઘણા રસ્તાઓ … Read more

ફક્ત વાળમાં જ નહિ પણ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે મહેંદી

વર્ષો થી ભારતમાં મહેંદીનો ઉપયોગ લગ્ન, તહેવાર કે અન્ય શુભ પ્રસંગોએ કરવામાં આવે છે. મહેંદી માત્ર હાથમાં લગાવવા પૂરતી જ નથી. વાળમાં મહેંદી લગાવવાથી શું ફાયદા થાય છે તે તો તમે જાણતા જ હશો. તમને ખબર છે કે મહેંદીનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં પણ કરવામાં આવે છે. મહેંદીનો છોડ માથાના દુઃખાવાથી લઈ સ્કીનની સમસ્યાઓ દૂર કરવામાં … Read more

દરરોજ ચાલવાથી થાય છે અનેક ફાયદાઓ તો આજથી જ ચાલુ કરો સવારમાં જોગીંગ

તાજેતરમાં કરવામાં આવેલ અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે દરરોજ સવારમાં જોંગિગ હેલ્ધી અને લોંગ લાઈફ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અભ્યાસમાં આ વાત પણ સાબિત થઈ ચૂકી છે કે રોજ સવારે જોંગિગથી લાઈફમાં પાંચ વર્ષનો ઉમેરો કરી શકાય છે. યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિઓલોજીના અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે નિયમિત રીતે જોંગિંગ લાઈફમાં ઉલ્લેખનીય રીતે વધારો … Read more

બાળકના વિકાસ માટે અપનાવો આ ચાર્ટ જે તેના વિકાસ માં મદદ કરશે

બ્રેકફાસ્ટબાળકને સવારે એક ગ્લાસ દૂધની સાથે બે બદામ આપો .  જેનાથી તેના બ્રેઇનનો સારો એવો ગ્રોથ થાય. એક ગ્લાસ દૂધની સાથે  રાતે પાણીમાં પલાળેલી બે બદામ આપતી હતી. બદામ આપ્યાના થોડા સમય પછી બાળકોને નાસ્તામાં વેજીટેબલ સેન્ડવિચ, બટર વિથ ટોસ્ટ, સ્ટફ પરોઠા જેવી હેલ્ધી વસ્તુઓ આપો   જેમાં ભરપૂર ન્યૂટ્રીશન હોય. બ્રંચબ્રેકફાસ્ટ અને લંચ વચ્ચેના … Read more

શું તમે બજાર જેવી ભાખરવડી બનાવા માંગો છો તો ફટાફટ વાચી લો આ રેસીપી

સામગ્રી 1 કપ – ચણાનો લોટ 1 કપ – ઘઉંનો લોટ 2-3 મોટી ચમચી – તેલ 4 સૂકા – લાલ મરચા 1 ચમચી – હળદર 1 ચમચી – ખાંડ 1 નાની ચમચી વરિયાળી 1 ચપટી – જીરુ સ્વાદાનુસાર – મીઠું તળવા માટે – તેલ ખસખસ, આખા ધાણા સૂકા નારિયેળનું છીણ ગરમ મસાલો આમચૂર પાવડર બનાવવાની … Read more

હવે પાવ બ્રેડ બહાર થી ના લેતા આ રીતે ઘરે બનાવો એ પણ ઈંડા વગર

સામગ્રી ૩ કપ મેંદો ૨ ટેબલ સ્પુન દૂધ ૧ ટેબલ સ્પુન દળેલી ખાંડ ૧ ટેબલ સ્પુન ઈન્સ્ટનટ ડ્રાય યીસ્ટ ૨ ટેબલ સ્પુન તેલ ૧/૨ ટેબલ સ્પુન માખણ ૧ ચમચી બેકીગ સોડા ૧ થી ૧/૨ ચમચી મીઠું દૂધ અને માખણ લાગવા માટે બનાવાની રીત : સૌ પહેલા દૂધને ગરમ કરો, ડ્રાય યીસ્ટ ના દાણા અને ખાંડને … Read more

બજાર ના કેમિકલ વાળા ફેશવોશ ને કરો બાય બાય અને રીતે ઘરે બનાવો ફેશવોશ

દરરોજ તમે ચહેરો ધોવા માટે ફેસવોશ નો ઉપયોગ કરો છો. બજારમાં મળતા મોટાભાગનામાં હાનિકારક રસાયણો હોય છે જે ત્વચા માટે લાંબા ગાળે જોખમી બની શકે છે. ચહેરા પરના પિમ્પલ્સ અને ડાઘોને દૂર કરવાનો દાવો કરે છે તે તમામ ઘટકો આ ઘટકોમાં મળી શકે છે, જે ત્વચાની સામાન્ય રોગોથી માંડીને ત્વચાના કેન્સર સુધીની હોય છે. જો … Read more

તમારી ગરદન ની કાળાશ દુર કરવા અજમાવી જુઓ આ ઘરગથ્થું નુખસો

કાળી ડોક થવાનું કારણ: નહાતી વખતે હંમેશા લોકો ગરદનને સાફકરવની કાળજી લેતા નથી. ઉપર ઉપરથી ખાલી પાણી કે સાબુ લગાવીને સાફ કરી દેવાથી ગરદનની કાળાશ દૂર થાતી નથી . બહુ ઘસીએ તો ગરદનની ત્વચા લાલ થઈ જાય છે. કાળાશ દુર થવાને બદલે વધારે કાળી થાય છે. ક્યારેક ત્વચા ફાટી પણ જાય છે તેથી અમે તમને … Read more

જામનગર ના ઘૂઘરા હવે તમે ઘરે બનાવો અને મહેમાન ને પણ ખવડાવો

સામગ્રી: ૫૦૦ ગ્રામ મેંદો (ચાળીને) સ્વાદ મુજબ મીઠું ૫૦૦ ગ્રામ બટેટા નાઈલોન સેવ મસાલા શીંગ તેલ ધાણાજીરું, હળદર અને ગરમ મસાલો સુકા લાલ મરચા અને લસણ એક કપ બાફેલા વટાણા બનાવાની રીત : સૌપ્રથમ તમારે મેંદાના લોટ માં સ્વાદ મુજબ નું મીઠું અને થોડું તેલ નાખીને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે, પછી તેમાં થોડું … Read more