કમર નો દુખવો બધા ને પરેશાન કરતો હસે પણ નોકરિયાત લોકો મા આ વધુ જોવા મળે છે ચાલો જાણીયે તેના વિશે

ઓફિસમાં કામકાજ દરમિયાન કે અન્ય કોઇ કામમા વ્યસ્ત રહેવા દરમિયાન ખોટી રીતે બેસવાથી તમારા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. આટલું જ નહીં, ખોટી રીતે બેસવાને કારણે તમને પીઠનો દુખાવો અથવા કમરનો દુખાવો પણ થઈ શકે છે. આમ બેઠકની શૈલી પર ગંભીર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં, ભાગ્યે જ એવું થઈ શકે છે કે … Read more

બિમારીઓ નુ મુળ ગૅસ,પિત,અપચો શું તમે પણ અપચાની સમસ્યાથી પીડાવ છો?તો આટલુ જાણો

ઘણીવાર સવારે જમ્યા પછી સાંજે કે રાત્રે ભોજન કરવાની ઇચ્છા હોતી નથી, પેટ ભારે લાગે છે, આપણને ખ્યાલ આવે છે કે આપણે સૂઈ પણ નથીએ છીએ, પણ ભૂખ નથી હોતી; તેને અપચો કહેવામાં આવે છે. ભોજન કર્યા પછી, ડિસપેપ્સિયા એ પેટ અથવા ભારે પેટમાં સોજો આવે છે, પરિણામે ભૂખ ઓછી થાય છે. આજે ઘણા લોકો … Read more

બાવળ નો ગુંદર ખુબ જ ઉપયોગી છે ચાલો જાણીએ તેના ફાયદા

બાવળના આટલા બધા ફાયદા : સીંગો , છાલ, પાંદડા અને ફૂલ ના લાભો વિશે આજે જ જાણો પગમાં બાવળનો કાંટો લાગ્યો હશે તેણે તો બાવળનું ઝાડ જોયું હશે.બાવળ કાઠિયાવાડ અને ગુજરાતમાં ઠેકઠેકાણે થાય છે. કુદરતે ઘણાં ઝાડો ઉગાડ્યાં છે, તેમ બાવળને પણ ઉગાડ્યો છે. બાવળની લાંબી સૂળો પગમાં ભૉકાઈ જાય તેટલા માટે નહિ, પણ તેનું … Read more

આંખ ના રોગો ,હાર્ટ એટેક ,સ્કીન ના રોગો ,બ્લડ પ્રેશર વગેરે માટે લાભદાયક એવો સરગવો મા ૯૦ થી પણ વધારે પોષક દ્રવ્યઓ છે

સરગવા વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. સરગવાનો ઉપયોગ ઘરે શાક બનાવવા થયા છે. સરગવો ખવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી તે બધાને ભાવે છે, પરંતુ આ સરગવો અને તેના ઝાડ સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સરગવામાં પ્રોટીન, એમિનો એસિડ, બીટા કેરોટીન અને જાત-જાતના પોષક તત્વો હોય છે. સરગવાના તાજા પાન … Read more

મિત્રો સંજીવ કપૂર ની સ્ટાઇલ મા આપડે પણ આજે બનાવીશું પાઈનેપલ રાઈતુ

સામગ્રી : ૨૫૦ ગ્રામ ઠંડુ વલોવેલું દહીં ૫૦ ગ્રામ પાઈનેપલનાં ટુકડા ૫૦ ગ્રામ પાઈનેપલની પેસ્ટ ૧ ટુકડો આદુ ૪ ચમચી ખાંડ ૧ નંગ લીલું મરચું ૩ ચમચી ઝીણી સમારેલી કોથમીર ૧/૨ ચમચી શેકેલું જીરું પાવડર સ્વાદાનુસાર મીઠું સ્વાદાનુસાર સંચળ બનાવવાની રીત સૌ પ્રથમ ૫૦ ગ્રામ પાઈનેપલનાં ટુકડા તથા આદુને મીક્ષરમાં ક્રશ કરી સ્મૂધ પેસ્ટ તૈયાર … Read more

ચાલો બનાવીએ દાળ પકવાન જો નાના બાળકો અને વડીલો બધાને ભાવે

દાલ પકવાન ની દાળ, ચણાની દાળ થી બનાવવામાં આવે છે અને પકવાન મેંદાના લોટથી મેંદાની પૂરીની જેવા હોય છે.  દાળ પકવાન કોઈપણ સમયે સવારના નાસ્તામાં બનાવીએ તો સૌને પસંદ આવશે. સામગ્રી :(પકવાન બનાવવા માટે )  ૨૦૦ ગ્રામ મેંદો , ૫૦ ગ્રામ તેલ મોયન માટે , મીઠું સ્વાદપ્રમાણે , ૧/૪ નાની ચમચી  અજમો, તેલ – આવશ્યક (જરૂરી) … Read more

नारियल का लड्डू

हम घर पर भारतीय डेसर्ट बनाना पसंद करते हैं, लेकिन हम सभी को ‘परफेक्ट शॉप’ स्टाइल की मिठाई बनाने की कोशिश करते हैं! यहाँ एक नारियल लड्डू है जो आसान और स्वादिष्ट है! सामग्री     1 कप कम किया हुआ दूध (खोआ)     ¼ कप दूध     ½ कप चीनी     4 कप नारियल पाउडर का वर्णन तरीका:     50 … Read more

ચાલો બનાવીએ હવે ઘરે મગ ની દાળ નો શીરો ગુજરાતીઓ ની ફેવરીટ

સામગ્રીઃ 100 ગ્રામ ક્રશ કરેલી મગની દાળ (ફોતરા વિનાની) 75 ગ્રામ ઘી 75 ગ્રામ ખાંડ 1 કપ દૂધ 1.5 કપ પાણી એલચી પાવડર બદામ પીસ્તા ની કતરણ મગની દાળ કેવી રીતે તૈયાર કરવીઃ મગની દાળનો શીરો બનાવવા માટે પહેલા તો ધ્યાન રાખો કે દાળ બરાબર પલળી છે કે નહિ. દાળ છોતરા વાળી હોય તો હલવો … Read more

સુરત ની ફેમસ લીલી તુવેર ની કચોરી હવે ઘરે બનાવો

સામગ્રી 5૦૦ ગ્રામ લીલી તુવેરના દાણા, 1/1 નાળિયેર લીલું અથવા સૂકું, 8-10, 1 ઇંચ આદુનો ટુકડો, 5-6 લવિંગ, 2 ટુકડા તજ, 8-10 મરી, ચપટી હીંગ, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી તલ, 1 મોટા લીંબુનો રસ, 3 ટેબલસ્પૂન ખાંડ, 2 ટેબલસ્પૂન તેલ, મીઠું સ્વાદ પ્રમાણે લોટ માટે : 3૦૦ ગ્રામ મેંદો, 4 … Read more