Tag: Mag ni dal no shiro

ચાલો બનાવીએ હવે ઘરે મગ ની દાળ નો શીરો ગુજરાતીઓ ની ફેવરીટ

સામગ્રીઃ 100 ગ્રામ ક્રશ કરેલી મગની દાળ (ફોતરા વિનાની) 75 ગ્રામ ઘી 75 ગ્રામ ખાંડ 1 કપ દૂધ 1.5 કપ પાણી એલચી પાવડર બદામ પીસ્તા ની કતરણ મગની દાળ કેવી…