શું તમારા ચહેરા પર પણ છે દાગ, તો સમજો કે આ વિટામિન્સની ઉણપ છે
દરેક વ્યક્તિ ચહેરાની સુંદરતાનું ધ્યાન રાખે છે. આના માટે લોકો ફેશિયલ ક્લિનઅપ અને મસાજ જેવી ટ્રીટમેન્ટ લે છે. પરંતુ શું આ ચહેરાને નિખારવા માટે પૂરતું છે? કારણ કે કેટલાક લોકો એવા હોય છે જે ખૂબ કાળજી રાખે છે તેમ છતાં તેમના ચહેરા પર ફોલ્લીઓ અને પિમ્પલ્સ જોવા મળે છે. તો આવું કેમ થાય છે તમે … Read more