જો તમારે લાંબા વાળ જોઈતા હોય તો આજથી જ વાળમાં આ તેલ લગાવવાનું શરૂ કરો, તેનાથી વાળ મજબૂત અને ગ્રોથ પણ વધશે
એકવાર વાળ ખરવાનુ શરૂ થઈ જાય પછી તે સરળતાથી બંધ થતી નથી. પરંતુ એક દિવસમાં 100 જેટલા વાળ ખરવા સામાન્ય માનવામાં આવે છે. પરંતુ દરેક વખતે જ્યારે તમારા વાળમાંથી હાથ…