વાળ કાળા કરવા,દાંતમાં સડો,કિડની ને લગતા રોગો વગેરેમાં નીલગીરીનુ તેલ ફાયદાકારક છે
નીલગિરીના તેલમાં એન્ટીફંગલ ગુણો હોય છે જે સંક્રમણ સામે સુરક્ષા પ્રદાન કરવાનુ કામ કરે છે. આ સાથે નીલગિરીનુ તેલ માથાના રોમછિદ્રો ખોલી દે છે અને વાળને પોષણ આપવાનુ કામ કરે છે. નીલગિરીના તેલથી વાળ કાળા થાય છે અને સાથે ખરતા પણ બંધ થઇ જાય છે. નીલગીરીના પાનમાંથી નીકળતો રસ ખૂબ જ ફાયદારૂપ હોય છે. નીલગીરીનું … Read more