સામગ્રી

દહી – 400 ગ્રામ
બેસન – 2 કપ
તેલ- 1 ચમચી
જીરું – અડધી ચમચી
રાઇ- અડધો ચમચી
મેથીના દાણા – અડધી ચમચી
મીઠા લીમડાના પાંદડા – 2-3 નંગ
હિંગ- જરૂરીયાત પ્રમાણે
સુકા લાલ મરચા 2 નંગ
લીલા મરચા – જરૂરીયત પ્રમાણે
મીઠું – સ્વાદ મુજબ

કઢી બનાવાની રીત :

એક વાટકીમાં દહીં લો અને તેને સારી રીતે ફીણી લેવું. ત્બાયારદ તેમાં ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

હવે કડાઈમાં તેલ નાખી તેમાં હિંગ, જીરું, લવિંગ, તજ, મેથી નાખો અને બરાબર ફ્રાય કરો. ત્યારબાદ દહીં અને ચણાના લોટનું મિશ્રણ ઉમેરી બરાબર ઉકાળો અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરો .

ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાખીને ઉકળવા દો. કઢીને ઘટ્ટ થવા દો અને ખિચડી સાથે સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *