Tag: lilu lasan

શું તમે લીલા લસણ વિશે જાણો છો? પાચનની સમસ્યાઓ માટે આ એક મહાન ઉપાય છે

ઠંડીમાં શરદી, કફ, ખાંસી, અસ્થમા જેવી શ્વસનતંત્રની તકલીફો વકરવાની સૌથી વધુ શક્યતાઓ હોય છે. આ બધી જ સમસ્યાઓથી બચવા શિયાળામાં રોજ લીલું લસણ ડાયટમાં સામેલ કરી લેવાથી ફાયદો થાય છે.…