Tag: benifits of nilgiri

વાળ કાળા કરવા,દાંતમાં સડો,કિડની ને લગતા રોગો વગેરેમાં નીલગીરીનુ તેલ ફાયદાકારક છે

નીલગિરીના તેલમાં એન્ટીફંગલ ગુણો હોય છે જે સંક્રમણ સામે સુરક્ષા પ્રદાન કરવાનુ કામ કરે છે. આ સાથે નીલગિરીનુ તેલ માથાના રોમછિદ્રો ખોલી દે છે અને વાળને પોષણ આપવાનુ કામ કરે…