બિમારીથી દુર રહેવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવ આ વસ્તુ
બદામ: પલાળેલી બદામ ખાવાથી આંખની રોશની અને મગજ તેજ થાય છે. આ સાથે જ દરરોજ 3થી 5 પલાળેલી બદામનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે.…