ઘરે બેઠા ફીટ રહેવા માટે કરો આ આસન વાચવા માટે અહી ક્લિક કરો
યોગ કરવાથી ઘણી મુશક્લીઓનું નિવારણ આવી જાય છે. અને શરીરની નાની-મોટી સમસ્યાઓ ગાયબ થઇ જાય છે. આજે જે યોગઆસન અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ, તેનાથી તમને ગેસ તથા એસિડિટી બંન્નેમાં રાહત મળશે. પરંતુ એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે, જ્યારે તમે આ યોગ કરો તેના પહેલા પાણી બિલકુલ પીવું નહી. હલાસન: આ … Read more