ઢોસા અને ઈડલી સાથે નાળીયેર અને કોથમીર ની ચટણી ખાવાની બહુ મજા આવે છે

નાળીયેર અને કોથમીર ની ચટણી બનાવાની રીત સૌ પ્રથમ મિક્સર બાઉલમાં લીલી કોથમીર, નારિયેળ, ચણા દાળ, આદુ, લીલા મરચાં, ખાંડ, લીંબુનો રસ, મીઠું અને અડધો કપ પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. ત્બાયારબાદ ચટણીને કોઇ વાસણમાં કાઢી લો હવે ગેસ પર એક નાની કઢાઈ માં તેલ ગરમ કરી લો. તેમા ચપટી અડદની દાળ, રાઇ, કરી પત્તા … Read more

વેફર્સ ની સીઝન આવી ગઈ છે તો જાણી લો સાબુદાણા અને બટેટાની વેફર બનાવાની રીત

ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ બનાવવા માટેની સામગ્રી 300 ગ્રામ બટેટા –વેફર બનાવવા માટેના આવે છે એ બટેટા લેવા 500 ગ્રામ સાબુદાણા સ્વાદ મુજબ મીઠું 1 ટેબલ સ્પુન આખુ જીરું – અધકચરું ખાંડી લેવું 2 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ લીંબુ નો રસ ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ બનાવવાની રીત : સૌ પ્રથમ 500 ગ્રામ સાબુદાણા એક મોટા … Read more

કરાચી બિસ્કીટ બનાવાની આસાન રીત તમે વાંચી લો અને બાળકોને બનાવી આપો

કરાચી બિસ્કીટ બનાવાની જરૂરી સામગ્રી ૧.૫ કપ મેંદો ૧/૨ કપ કસ્ટર્ડ પાવડર ૧ કપ માખણ અથવા ઘી ૧ કપ દળેલી ખાંડ ૧/૨ કપ ડ્રાયફ્રુટ (કાજુ અને બદામ નાના ટુકડા કરેલા) ૧/૨ કપ ટુટીફુટી અને ચેરી અડધી ચમચી ખાવાનો સોડા અડધી ચમચી બેકિંગ પાવડર (Baking Powder ) ૨ ચમચી પાઈનેપલ એસેન્સ બનાવાની રીત : સૌ પ્રથમ … Read more

સુરતમાં આવેલ ત્રણ પાંદડા વાળું વટ વૃક્ષ પાછળ ની વાર્તા જાણવા માંગો છો તો અહી ક્લિક કરો

મહાભારતનું યુદ્ધ ચાલુ હતુંં ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું. ત્યારે કર્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી કાઢી ન લવ ત્યાં સુધી તું મારા પર બાણ નહિ ચલાવી શકે. આ સાંભળી અર્જુન અટકી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન તું અટકી કેમ ગયો બાણ ચલાવ. … Read more

દાઝી ગયેલ વાસણ માંથી ડાઘ દુર કરવા માટે અપનાવી જુઓ આ ટીપ્સ

કેટલીક ઘરેલુ વસ્તુના ઉપયોગથી તમારા બળી ગયેલા વાસણને પહેલા જેવા જ ચમકીલા બનાવી શકો છો. તો આવો જોઇએ કે તે કઇ ઘરેલુ વસ્તુઓ છે કે જેનાથી વાસણમાં પડી ગયેલ દાઝ કાઢી શકાય. લીંબુનો રસ નો કરો ઉપયોગ સૌપ્રથમ એક કાચૂ લીંબુ લો અને તેને વાસણનીપડેલ દાઝ પર લગાવી લો અને ત્યાર પછી તેમાં ગરમ પાણી … Read more

OYO Rooms તમે સાંભળિયું હશે તો તો ફટાફટ જાણી લો તેના માલિક વિશે

ઓરિસ્સાના રાયગઢ જિલ્લામાં આવેલા 10000 થી પણ ઓછી વસ્તી વાળા ગામમાં એક વેપારી પરિવારમાં જન્મેલા રિતેશને ચીલાચાલુ ભણતરમાં બહુ રસ નહોતો. એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતી મોટી બહેનની કોલેજમાં એકવાર એક કાર્યક્રમ હતો. ઘરે આવીને બહેને પોતાની કોલેજમાં આયોજીત થયેલા ‘આંતરપ્રિનિયોર ફેસ્ટ’ ની વાત કરી. રિતેશે ‘આંતરપ્રિનિયોર’નું નામ જીંદગીમાં પેહલી વાર સાંભળ્યું. વધુ જાણવાની ઈચ્છા થઈ … Read more

તમારુ બાળક જિદ્દી છે,તમારા કહ્યા માં નથી તો આ ઍક વાર અચુક વાંચજો

જે પેરેન્ટ્સ ને એક બાળક છે તે વધારે જિદ્દી હોય છે. સમય જતા જેમ જેમ બાળકને વસ્તુની સમજ આવે ત્યારે જિદ્દ પણ વધતી જાય છે અને આવી પરિસ્થિતિમાં માતાપિતા માટે બાળકની સારસંભાળ કરવી મુશ્કેલ બની જાય છે. તેને દરેક વસ્તુમાં સમજાવવા માટે ખુબ સમસ્યાઓ થાતિ હોય છે અને બાળકો ક્યારેક તેના માટે હાનીકારક હોય તેવી … Read more

રોજ રાત્રે આ તેલથી માલિશ કરો અને સાંધાના દુખાવાંમા રાહત મેળવો

નીલગીરી નુ તેલ અનેક પ્રકારથી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. નીલગીરી નુ તેલ ઍક પ્રાકૃતિક તેલ છે જે ખૂબ ગુણકારી અને હેલ્ધી માનવામાં આવે છે. તેનાથી તમારા સ્વાસ્થ્યથી જોડાયેલી ઘણી સમસ્યાને દૂર કરે છે. આજે અમે તમને તે અંગે જણાવશું. સાંધાના દુખાવાથી રાહત સાંધાના દુખાવાથી આજકાલ ઘણા લોકો પરેશાન રહે છે. આખો દિવસ કામ … Read more

જે બાળક દાદા-દાદી ની છત્રછાયા માં ઉછળે છે તેના મા જોવા મળે છે ગુણ

દાદા- દાદી બાળકને આપે છે: પ્રેમ અને લાગણી: દાદા- દાદીનાં મનમાં બાળક પ્રત્યેનો પ્રેમ સ્વાર્થ વિનાનો અને વ્યાજ વિનાનો હોય છે. તેઓ પૌત્રોને લાડ કરે છે તેથી બાળક દાદા- દાદી પાસેથી લાગણી અને પ્રેમના તત્ત્વો શીખે છે. કાળજી અને સંભાળ: નાનાં બાળકો મમ્મી-પપ્પાનું કામ કરે ન કરે, દાદા-દાદીનાં કામ કરે જ છે. જે ઘરમાં દાદા- … Read more

હાથમાં સર્વસ્વ સમાયું છે હાથનું દર્શન એટલે પુરૂષાર્થનું ચિંતન રોજ કરો હાથ ના દર્શન

कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती। करमूले तू गोविन्द: प्रभाते करदर्शनम्।। હાથના આગળ ના ભાગમાં લક્ષ્મી રહે છે,હાથના મૂળ ભાગમાં સરસ્વતી હાથમાં છે,મધ્યમાં ગોવિંદ છે માટે સવારે હાથનું દર્શન કરવું. “જો ઉપરનો શ્લોક સમજીને બોલવામાં આવે તો તે માનવને જીવનમાં પુરૂષાર્થ ની પ્રેરણા આપનારો બની રહે છે ” આ શ્લોકમાં છુપાયેલું છે કે લક્ષ્મી, વિદ્યા અથવા … Read more