નાળીયેર અને કોથમીર ની ચટણી બનાવાની રીત

સૌ પ્રથમ મિક્સર બાઉલમાં લીલી કોથમીર, નારિયેળ, ચણા દાળ, આદુ, લીલા મરચાં, ખાંડ, લીંબુનો રસ, મીઠું અને અડધો કપ પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. ત્બાયારબાદ ચટણીને કોઇ વાસણમાં કાઢી લો હવે ગેસ પર એક નાની કઢાઈ માં તેલ ગરમ કરી લો. તેમા ચપટી અડદની દાળ, રાઇ, કરી પત્તા અને હીંગ નાખી હળવી શેકી લો. હવે તેમાં પીસેલી ચટણી ઉમેરી લો. તો તૈયાર છે કોથમીર નાળીયેર ની ચટણી.. જેને તમે ઇડલી કે ઢોંસા સાથે ખાય શકો છો.

આ પણ વાંચો:

આ 4 ઘરેલું પીણાં પેટની ચરબી ઘટાડશે, ઝડપથી વજન ઘટાડશે

આ રીતે કરો રાજગરા નુ સેવન જે કબજિયાત, કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામા છે ફાયદાકારક

વજન ઘટાડવા,કબજીયાત દુર કરવા,પાચન સુધારવા વગેરે જેવા અનેક રોગોમા રામબાણ ઈલાજ જે આ ફળ

શિયાળામાં વધતા વજનને નિયંત્રિત કરવા માટે, ડાયટમાં સામેલ કરો જામફળ

જો તમને થાઈરોઈડ છે અને વજન ઓછું કરવા ઈચ્છો છો તો આ 4 બાબતોનું ધ્યાન રાખો

આખી રાત પલાળી રાખ્યા પછી સવારે ખાલી પેટે પીવો આ બીજનું પાણી વજન ઘટાડવો,કબજિયાતથી રાહત, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા સહિત પીરિયડ્સના દુખાવો પણ છુ કરશે

વજન નિયંત્રણ માટે આહારમાં ખાટી-મીઠી આમલીનો રસ સામેલ કરો, તે સુંદરતા વધારવામાં પણ મદદ કરશે

એક અઠવાડિયામાં વજન ઘટાડવા માટે આ ડિટોક્સ ડ્રિંકનો સમાવેશ કરો, પરિણામ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો

જો તમે આ એક વસ્તુ વરિયાળીમાં ભેળવીને ખાશો તો વજન ઓછું થશે અને આંખોની રોશની પણ વધશે

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *