ચોકલેટ પુડિગ

1 વાટકી દૂધ, 3 ચમચી કોર્નફ્લોર, 1 ચમચી કોકો પાઉડર, 1 ચમચી ખાંડ ,3 ચમચી ડાર્ક ચોકલેટ ,3 ચમચી મલાઇ બનાવવાની રીત એક વાટકીમાં દૂધ થોડું અલગ લઈ તેમાં કોકો પાઉડર તથા કોર્નફ્લોર નાખી મિક્સ કરો . બીજી તપેલી માં બાકી નું દૂધ લઈ તેમાં ખાંડ નાખી ગરમ કરો . એક ઉભરો આવે એટલે બનાવેલ … Read more

આ રીતે બનાવો એકદમ સોફ્ટ અને ટેસ્ટી ગુલાબ જાંબુ

સામગ્રી 1 કપ મિલ્ક પાવડર1, કપ મેંદો1, મોટી ચમચી તેલ કે અડધી મોટી ચમચી ઘી,ચપટી નમક,ચપટી બેકિંગ સોડા,1થી 2 મોટી ચમચી દહીં,સજાવટ માટે પલાળેલા પિસ્તા અને બદામ ચાસણી માટેઃ 2 કપ પાણી,1.5 કપ ખાંડ,3થી 4 એલચીનો પાવડર,ચપટી કેસર ચાસણી બનાવવાની રીતઃ પાણી, ખાંડ, એલચી અને કેસર મિક્સ કરો. આ મિક્સરને ગેસ પર ચડાવી તે ચાસણી … Read more

રવો,ડ્રાયફ્રુટ અને માવાના પરફેકટ ઘૂઘરા ઘરે બનાવા માટે ફટાફટ જાણી લો તેની રેસીપી

સામગ્રી બનાવવાની રીત –  એક વાસણમાં મેદો ચાળી તેમા ઓગાળેલુ ઘી નું મોણ નાખી તેને સારી રીતે મિક્સ કરો. લોટમાં થોડુ દૂધ નાખી અને જરૂરી પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. આ લોટને ભીના કપડાંથી ઢાંકી દેવો. અડધો કલાક માટે રાખી મુકો.  પૂરણ બનાવવાની રીત – ભારે તળિયાવાળી કડાઈમાં માવાને ગેસ પર બ્રાઉન થાય ત્યાં સુધી … Read more

ગાજર નો હલવો બનાવાની આ પરફેક્ટ રેસિપિ ચોકક્સ ટ્રાય કરજો

સામગ્રી 1 kg ગાજર 500 ml દૂધ મલાઈ વાળું 1 કપ ખાંડ (ટેસ્ટ મુજબ)200 gram માવો 1/2 કપ મિક્સ ડ્રાયફ્રુટ 3-4 નંગ ઈલાયચી પાવડર 2 1/2 ચમચી ઘી બનાવવા માટે ની રીત: સૌ પ્રથમ ગાજર ની છાલ ઉતારી ને તેને ખમણી થી છીણી લો.હવે એક જાડી કડાઈમાં 2 ચમચી ઘી લો. તે ગરમ થાય પછી … Read more

નાના બાળકો તેમજ ભગવાન ના પ્રસાદ માટે ઘરે જ બનાવો આ સ્વાદિસ્ટ સુખડી રેસિપી જાણવા માટે અહી ક્લિક કરો | sukhdi recipe in gujarati

સામગ્રી: sukhdi recipe in gujarati | sukhdi banavani rit | sukhdi sweet બનાવવાની રીત: એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થઇ જાય એટલે ઘઉંનો લોટ ઉમેરી દો. લોટ લાલાશ પડતો થાય ત્યાં સુધી ધીમે ધીમે શેકી લો.લોટ શેકાઈ જાય પછી તેમાં ગોળ ઉમેરી હલાવી તરત જ ગેસ બંધ કરી દેવો. તૈયાર થયેલી સુખડી … Read more

તહેવારોમાં આ રીતે ઘરે જ બનાવો નાળીયેર બર્ફી જે બાળકો અને વડીલો બધાની ફેવરીટ છે

સામગ્રી:100 ગ્રામ સુકા નાળિયેર ખમણેલું 200 ગ્રામ માવો 200 ગ્રામ ખાંડ5-6 એલચી પાવડર10-15 કાતરી પિસ્તા બનાવવાની રીત : માવાને સારી રીતે શેકી લો. ખાંડની ચાસણી બનાવવા માટે, એક પેનમાં 100 ગ્રામ પાણી અને ખાંડ મિક્સ કરી, તેને ગેસ પર રાખો અને 3 તારની ચાસણી બનાવો. ચાસણીમાં નાળિયેરનું ખમણ નાખો અને બરાબર મિક્ષ કરો. હવે ઠંડો … Read more

એકદમ સોફ્ટ રસગુલ્લા હવે ઘરે બનાવો રેસિપિ જાણવા માટે અહિ ક્લિક કરો

સામગ્રી 2 લિટર દૂધ 2 લીંબુનો રસ એલચી પાવડરનો અડધો ચમચી 4 કપ ખાંડ 2 થી 3 કપ પાણી બનાવાની રીત ભારે વાસણમાં દૂધ ગરમ કરો. દૂધ ઉકળવા આવે એટલે ગેસ બંધ કરો. દૂધ ઠંડુ થાય એટલે તેમાં લીંબુનો રસ નાંખો અને મોટા ચમચીથી હલાવો. જ્યારે દૂધ સંપૂર્ણ રીતે ફાટી જાય પછી તેને સ્વચ્છ કપડામાં … Read more

ઉનાળા ની સીઝનમા ઘરે જ બનાવો શ્રીખંડ રેસિપિ જાણવા માટે અહિ ક્લિક કરો

સામગ્રી ૧ કિલોગ્રામ દહી ૩/૪ કપ દળેલી ખાંડ થોડા કેસરના તાર  , હુંફાળા ગરમ દૂધમાં ઓગાળેલા ૨ ટીસ્પૂન એલચી પાવડર થોડી કાજુ બદામ અને પિસ્તા ની કતરણ બનાવાની રીત ઍક મલમલના કપડામાં દહીંને બાંધી, ઠંડી જગ્યા પર લગભગ ૩ કલાક સુધી ટીંગાડી રાખો અને પછી જોવો કે દહીંમાંથી બધુ પાણી નીકળી ગયું છે કે નહી. ત્યારબાદ દહીંને કપડામાંથી … Read more

શું તમે જલ્દી કોઈ ડેજેર્ટ બનાવા માંગો છો આ રહી રેસીપી

સામગ્રી ૧ કપ દૂધ ૪ ટેબલ સ્પુન ખાંડ ૪ ટેબલ સ્પુન custard પાવડર ૧ ચમચી વાનીલા એસેન્સ ૧/૨ કપ ચોકલેટ ફ્લેવર બિસ્કીટ ૧/૨ કપ મિક્સ ફ્રુટ (સ્ટ્રોબેરી ,સફરજન ,કાળી દ્રાક્ષ)chilled કરેલ ૧/૨ કપ સ્ટ્રોબેરી જેલી થોડા કાજુ બાદમ બનાવાની રીત એક નાના બાઉલમાં કસ્ટર્ડ પાવડર અને 1 ચમચી દૂધ ભેગું કરો, સારી રીતે ભળી દો … Read more

આ રીતે ઘરે બનાવો નાના મોટા બધા ને ભાવે તેવી મીઠી બુંદી

મીઠી ગુંદી બનાવાની સામગ્રી : ચાસણી માટે ૧ કપ ખાંડ ૨ ચપટીભર કેસર ૨ ચમચી પાણીમાં ઓગાળેલ બુંદી માટે ૧ કપ ચણાનો લોટ ઘી તળવા માટે સજાવવા માટે એલચી પાવડર કાજુ અને પીસ્તા ની થોડી કાતરી બનાવાની રીત : ચાસણી માટે :એક નોન સ્ટીક પેનમાં એક કપ પાણી સાથે ખાંડ ભેળવી સારી રીતે મિક્સ કરી … Read more