તહેવારોમાં આ રીતે ઘરે જ બનાવો નાળીયેર બર્ફી જે બાળકો અને વડીલો બધાની ફેવરીટ છે
સામગ્રી:100 ગ્રામ સુકા નાળિયેર ખમણેલું 200 ગ્રામ માવો 200 ગ્રામ ખાંડ5-6 એલચી પાવડર10-15 કાતરી પિસ્તા બનાવવાની રીત : માવાને સારી રીતે શેકી લો. ખાંડની ચાસણી બનાવવા માટે, એક પેનમાં 100…