નાના બાળકો તેમજ ભગવાન ના પ્રસાદ માટે ઘરે જ બનાવો આ સ્વાદિસ્ટ સુખડી રેસિપી જાણવા માટે અહી ક્લિક કરો | sukhdi recipe in gujarati

સામગ્રી:

  • એક વાટકી ઘઉં નો લોટ
  • તે જ વાટકીનો 3/4 ગોળ
  • ૩/૪ વાટકી ચોખ્ખુ ઘી
  • કોપરાની છીણ અને બદામ ગાર્નીશિંગ માટે
  • સુખડી પાથરવા માટે થાળીમાં ઘી લગાવી ને થાળી તૈયાર રાખવી.

sukhdi recipe in gujarati | sukhdi banavani rit | sukhdi sweet બનાવવાની રીત:


એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થઇ જાય એટલે ઘઉંનો લોટ ઉમેરી દો. લોટ લાલાશ પડતો થાય ત્યાં સુધી ધીમે ધીમે શેકી લો.લોટ શેકાઈ જાય પછી તેમાં ગોળ ઉમેરી હલાવી તરત જ ગેસ બંધ કરી દેવો. તૈયાર થયેલી સુખડી થાળીમાં પાથરી દો. તેના ઉપર બદામ અને કોપરાની છીણ પાથરી બરાબર થાળીમાં દબાવી દો. સુખડી ગરમ હોય ત્યારે જ કાપા પાડી દેવા અને ઠંડી થાય પછી એક ડબ્બામાં ભરી લેવી.

Thank you for reading this post, don't forget to subscribe!

1 thought on “નાના બાળકો તેમજ ભગવાન ના પ્રસાદ માટે ઘરે જ બનાવો આ સ્વાદિસ્ટ સુખડી રેસિપી જાણવા માટે અહી ક્લિક કરો | sukhdi recipe in gujarati”

Leave a comment