અમદાવાદ નું ફેમસ એવું જાંબું શોટ્સ હવે તમે ઘરે બનાવો

સામગ્રી બનાવવા ની રીત: Related Article આ રીતે નાના બાળકો માટે બનાવો સ્વીટ કોર્ન સ્ટફ્ડ અપ્પે આ સરળ રેસિપીથી ઘરે જ બનાવો સેઝવાન સોસ અને બહાર ના સોસ ને કરો બાય બાય ટ્રેડિશનલ ફાડા લાપસી બનાવવાની પરફેક્ટ માપ સાથેની રેસિપી આ રહી જાણો ક્લીક કરીને અડવીના પાનના પાત્રા બનાવવાની સૌથી સરળ અને પરફેક્ટ રેસિપી ડાયાબિટીસના … Read more

સુરત નો ફેમસ કોકો હવે તમે ઘરે પણ બનાવી શકશો માત્ર ઍક ક્લિક કરીને

સામગ્રી દુધ, જરૂરિયાત અનુસાર ખાંડ, કોર્નફ્લોર, ડાર્ક કોકો પાઉડર.. કોકો બનાવવાની રીત કોકો બનાવવા માટે સૌ પહેલા દુધમાં કોર્નફ્લોર અને કોકો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. પછી આ મિશ્રણને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું. બે વાર ઉકાળો આવે એટલે તેમાં ૩ ચમચી જેટલી ખાંડ નાંખીને બરાબર મિક્સ કરી લેવું. હવે આ મિશ્રણમાં ખાંડ ઓગળી … Read more

આ રીતે ઘરે બનાવો તૈયાર પેકેટમાં મળે એવો ચાટ મસાલો

સામગ્રી:  જીરું – 100 ગ્રામ આખા સુક્કા ધાણા – 100 ગ્રામ લાલ સુકા મરચા – 10 ગ્રામ કાળા મરી – 50 ગ્રામ સંચળ – 200 ગ્રામ મીઠું – 200 ગ્રામ હીંગ – 3-4 ચપટી લીંબુના ફૂલ – 5 ગ્રામ રીત: સૌ પહેલા , જીરું, ધાણા અને કાળા મરી સાફ કરો એક પેનમાં જીરું, ધાણા, કાલા … Read more

ગુંદા અને કેરી નું અથાણું એકવાર જરૂર બનાવજો રેસિપી વાંચવા માટે ફટાફટ ક્લિક કરો

ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. વળી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરા પણ ઢીલા પડતાનથી. આખું વર્ષ અથાણું સારું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું … Read more

વધેલ ખિચડીના સવારમાં આ રીતે બનાવો તેના પરોઠા રેસિપિ જાણવા માટે ફટાફટ ક્લિક કરો

સામગ્રી ૧/૨ કપ ચણાનો લોટ ૧ કપ આગલા દિવસની બચેલી ખિચડી ૧ કપ ઘઉં નો લોટ ૨ ૧/૨ ટીસ્પૂન લાલ મરચા પાવડર ૧/૪ ટીસ્પૂન હળદર ૧/૪ ટીસ્પૂન હિંગ ૧/૪ ટીસ્પૂન સાકર ૨ ટેબલસ્પૂન ઝીણી સમાંરેલી કોથમીર ૨ ટીસ્પૂન ઘી ૧ ટીસ્પૂન લીંબુનો રસ મીઠું  , સ્વાદાનુસાર ઘઉં નો લોટ  , વણવા માટે૫ ટીસ્પૂન તેલ  , શેકવા માટે બનાવાની રીત એક બાઉલમાં … Read more

જો ઉકાળો ન ભાવે તો આ રીતે બનાવો લીંબુ અને કોથમીર નું સુપ જે હેલ્ધી પણ છે

સામગ્રી ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર ૨ ટીસ્પૂન તેલ ૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા ૧/૪ કપ ઝીણી સમારેલી કોબી ૧/૪ કપ ઝીણા સમારેલા ગાજર ૩ કપ બેઝીક વેજીટેબલ સ્ટોક મીઠું  , સ્વાદાનુસાર ૨ ટીસ્પૂન કોર્નફલોર  , ૨ ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું બનવાની રીત : એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ … Read more

ઉનાળા ની સીઝનમા ઘરે જ બનાવો શ્રીખંડ રેસિપિ જાણવા માટે અહિ ક્લિક કરો

સામગ્રી ૧ કિલોગ્રામ દહી ૩/૪ કપ દળેલી ખાંડ થોડા કેસરના તાર  , હુંફાળા ગરમ દૂધમાં ઓગાળેલા ૨ ટીસ્પૂન એલચી પાવડર થોડી કાજુ બદામ અને પિસ્તા ની કતરણ બનાવાની રીત ઍક મલમલના કપડામાં દહીંને બાંધી, ઠંડી જગ્યા પર લગભગ ૩ કલાક સુધી ટીંગાડી રાખો અને પછી જોવો કે દહીંમાંથી બધુ પાણી નીકળી ગયું છે કે નહી. ત્યારબાદ દહીંને કપડામાંથી … Read more

વધેલ બ્રેડ ની આ રીતે બનાવો મસાલા ટોસ્ટ જે બધાને ખુબજ પસંદ આવશે રેસીપી જાણવા અહી ક્લિક કરો

સામગ્રી ઘઉંના બ્રેડની સ્લાઇસ ૪ ટીસ્પૂન ખમણેલું ચીઝ ૨ ટીસ્પૂન તેલ ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા ૧/૨ કપ ઝીણા સમારેલા અને બાફેલા મિક્સ શાકભાજી (કોબી , ફૂલકોબી , લીલા વટાણા અને સીમલા મરચાં) ૧/૪ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટેટા ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં ૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર ૨ ચપટી ગરમ … Read more

રગડો તો બહુ ખાધો હવે વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવીને ખાવ

સામગ્રી બનાવાની રીત : પહેલા ૨ કપ સૂકા વટાણા ને ૫-૬ કલાક સુધી પલાળી રાખવા. ત્યારબાદ તેને કૂકર માંબાફી લેવા.   હવે એક નોન સ્ટીક પેનમાં ૧ ચમચો તેલ ગરમ કરવા મૂકો, તેમા ૧/૨ ચમચી જીરુ,સમારેલા લીલા મરચાં, ચપટી હીંગ નાખી ૧/૨ કપ સમારેલા ટામેટાં નાખવા.   હવે તેમા ૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર, ૨ … Read more

ફટાફટ બની જાય અને બાળકોને ભાવે તેવી ગ્રિલ્ડ ચોકલેટ ચીઝી સેન્ડવીચ ઘરે બનાવી આપો

સામગ્રી : ૮ સ્લાસ્લાઈસ બ્રેડ ૬ ટેબલ સ્પુન ન્યુટેલા ૪ સ્લાઈસ ચીઝ માખણ બ્રેડમાં લગાવવા બનાવાની રીત : સૌપ્રથમ બધી બ્રેડની ઉપર ન્યુટેલાને સારી રીતે લગાવી દેવું. ન્યુટેલા લગાવ્યા બાદ તેના ઉપર ચીઝનું લેયર લગાવવું. હવે તેના ઉપર ન્યુટેલા લગાવેલ બીજી સ્લાઈસ તેના પર મુકવી . હવે ગ્રિલ્ડ કરવા માટે તૈયાર કરેલા બ્રેડની ઉપર થોડું … Read more