ઘઉં અને મેથીના ખાખરા
સામગ્રી ૧/૨ કપ ઘઉંનો લોટ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા મેથીના પાન ૧ ટેબલસ્પૂન તલ ૧ ટીસ્પૂન તેલ મીઠું સ્વાદાનુસાર ૨ ૧/૨ ટીસ્પૂન તેલ , શેકવા માટે બનાવવાની રીત એક બાઉલમાં ઘઉંનો લોટ, મેથી, તલ, તેલ અને મીઠું મેળવી જરૂરી પાણીની મદદથી નરમ કણીક તૈયાર કરો. કણિકનો ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી પાતળા … Read more