બ્લેકહેડ્સના કારણે તમારી સ્કીન લાગે છે ખરાબ તો આ હોમમેઇડ માસ્ક લગાવો
જો તમારી ત્વચા તૈલી હોય તો ખીલ અને બ્લેકહેડ્સની સમસ્યા થવી સામાન્ય છે. ત્વચા પર વધારાનું તેલ એકઠું થાય છે, જે ધીમે ધીમે ઓક્સિડાઈઝ થાય છે અને કાળા થઈ જાય છે. જો કે, ત્વચાને સ્વચ્છ રાખવા ઉપરાંત, આપણે ત્વચામાં વધારાનું તેલ એકઠું ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. બ્લેકહેડ્સની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે માસ્કનો … Read more