મોઢામાં ચાંદાને કારણે થઈ ગયું છે ખાવું-પીવું મુશ્કેલ , તો આજે જ આ ઘરેલું ઉપાય અજમાવો, મળશે રાહત
પેઢાં, જીભ, ગાલની અંદર, હોઠ અથવા તાળવાની ટોચ પર નાના ચાંદા દેખાય છે. જેના કારણે ખાવા-પીવાની સાથે-સાથે વાત કરવામાં પણ પરેશાની થાય છે. તેમનો રંગ પીળો, સફેદ કે લાલ હોય…