રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર મખ્ખની ઘરે બનાવા માટે આ રહી રેસીપી

ગ્રેવી માટે ૨ કપ સમારેલા ટમેટા ૧ કપ સ્લાઇસ કરેલા કાંદા ૧/૨ કપ કાજુ ૪ આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા બીજી જરૂરી વસ્તુઓ ૩ ટેબલસ્પુન માખણ, ૨ ટીસ્પુન લસણની પેસ્ટ,૧ તજનો ટુકડો ,૩ લવિંગ ,૧ એલચી ,૨ તમાલપત્ર ,૧ ટેબલસ્પુન કસૂરી મેથી, ૨ ટીસ્પુન ગરમ મસાલો ,૧/૨ કપ ટૉમેટો પ્યુરી, મીઠું સ્વાદાનુસાર … Read more

આ રીતે ઘરે જ બનાવો પંજાબી સમોસા

કણિક માટે ૧/૩ કપ મેંદો, ૧/૨ ટીસ્પન પીગળાવેલું ઘી, ૧ ચપટીભર અજમો ,મીઠું સ્વાદાનુસાર પૂરણ માટે ૩/૪ કપ બાફીને છોલેલા બટાટાના ટુકડા, ૧/૩ કપ બાફેલા લીલા વટાણા ,૧ ટેબલસ્પુન તેલ ,૧/૨ ટીસ્પૂન જીરૂ, ૧ ચપટીભર હીંગ, ૧ ૧/૨ ટીસ્પૂન આદૂ – લીલા મરચાંની પેસ્ટ, ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો, ૧/૪ ટીસ્પૂન આમચૂર, ૧/૪ ટીસ્પૂન આખા ધાણા, … Read more

લાલ મરચાનુ સ્ટ્ફ્ડ અથાણુ

સામગ્રી 20 લાલ મરચા 1/4 કપ રાઇના દાણા 1/4 કપ વરિયાળી 1/4 જીરું 1 ટેબલ સ્પૂન મેથી 2 ટેબલ સ્પૂન આમચુર 1 ટીસ્પૂન હળદર 2 ટેબલ સ્પૂન મીઠું 1/2 ટીસ્પૂન હિંગ / હીંગ 1 કપ તેલ બનાવવાની રીત: પ્રથમ, 20 લાલ મરચા લો અને તેને સાફ કરી લો.ત્યારબાદ મરચામા કાપા કરી નાખો અને એક બાજુ … Read more

બાળકો માટે ઘરે જ બનાવો ક્રન્ચી કુરકરે અને પેકેટના કુરકરે ને કરો બાય બાય

1 કપ ચોખાનો લોટ 1/4 કપ ચણાનો લોટ 2 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ½ ટીસ્પૂન મીઠું 2 કપ પાણી 1 ટીસ્પૂન માખણ 1 ટીસ્પૂન કોર્નફ્લોર તેલ તળવા માટે મસાલો બનાવા માટે ½ ટીસ્પૂન મરચાનો પાઉડર ½ ટીસ્પૂન ગરમ મસાલા ½ ટીસ્પૂન ચાટ મસાલા 1/4 ટીસ્પૂન મીઠું 1 ​​ટીસ્પૂન પાવડર ખાંડ બનાવવાની … Read more

આ રીતે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેંગો રાઈસ

સામગ્રી 1 કપ ખમણેલી કાચી કેરી 2 કપ બાભેલા ભાત 2 ચમચી તેલ 1 ચમચી રાઇ 1 ચમચી ચણાની દાળ 1 ચમચી અડદ દાળ 2 સૂકા કાશ્મીરી લાલ મરચું, 2 લીલા મરચા સમારેલા, 3 ચમચી મગફળી લીમડાના પાન 1/4 ટીસ્પૂન હીંગ 1/2 ટીસ્પૂન – હળદર પાવડર 1 ચમચી ટોપરાનુ ખમણ કોથમીર મીઠું, સ્વાદ અનુસાર બનાવવાની … Read more

રવો,ડ્રાયફ્રુટ અને માવાના પરફેકટ ઘૂઘરા ઘરે બનાવા માટે ફટાફટ જાણી લો તેની રેસીપી

સામગ્રી બનાવવાની રીત –  એક વાસણમાં મેદો ચાળી તેમા ઓગાળેલુ ઘી નું મોણ નાખી તેને સારી રીતે મિક્સ કરો. લોટમાં થોડુ દૂધ નાખી અને જરૂરી પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. આ લોટને ભીના કપડાંથી ઢાંકી દેવો. અડધો કલાક માટે રાખી મુકો.  પૂરણ બનાવવાની રીત – ભારે તળિયાવાળી કડાઈમાં માવાને ગેસ પર બ્રાઉન થાય ત્યાં સુધી … Read more

સુરતી લોચો બનાવવાની પર્ફેક્ટ રીત

સામગ્રી ચણાની દાળ બેસન દહીં હળદર હીંગ જીણું સમારેલું આદુ આદુ-લીલા મરચાની પેસ્ટ સીંગતેલ બેકીંગ સોડા જીણી સમારેલી કોથમીર જીણી સેવ કોથમીરની લીલી ચટની જીણી સમારેલી ડુંગળી લાલ મરચુ પાઉડર સંચળ પાઉડર શેકેલા જીરાનો પાઉડર સુરતી લોચો બનાવવાની રીત સુરતી લોચો બનાવવા માટે સૌથી પહેલા ચણાની દાળ લઈ તેને 2-3 પાણી વડે ધોઈ લેવી. અને … Read more

સીતાફળ નો આઇસ્ક્રીમ બનાવવાની રીત

સામગ્રી 500 મિલિ . દૂધ 2 ટી સ્પૂન કસ્ટર્ડ પાઉડર ( વેનિલા ફલેવરનો ) 1 ટી સ્પૂન જિલેટીન પાઉડર 6 ટી સ્પૂન ખાંડ અડધી વાડકી સીતાફળનો ગર ( બિયાં દૂર કરેલો માવો ) થોડાં ટીપાં વેનિલા ઈસેન્સ બનાવવાની રીત: ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર તથા ખાંડ ભેળવવાં . ધીમે ધીમે તાપે ગરમ કરવું સતત હલાવ્યા કરવું. … Read more

સુરતની ફેમસ સેવ ખમણી બનાવવાની રેસીપી ફોટા પર ક્લિક કરી વાંચો અને મિત્રો સાથે શેર કરો

ખમણી માટેની આવશ્યક સામગ્રીઓ: તડકા માટેની સામગ્રીઓ: સજાવટ માટેની સામગ્રીઓ: ચટની માટેની સામગ્રીઓ: સેવ ખમણી બનાવવાની રીત: આ પણ વાંચો: RELATED ARTICLE અડવીના પાનના પાત્રા બનાવવાની સૌથી સરળ અને પરફેક્ટ રેસિપી પાવભાજીનો મસાલો બજાર જેવો બનાવો ઘરે, લોકો આંગળીઓ ચાટતા રહેશે આ રીતે નાના બાળકો માટે બનાવો સ્વીટ કોર્ન સ્ટફ્ડ અપ્પે આ સરળ રેસિપીથી ઘરે … Read more

અથાણા બનાવતા પહેલા ઘરે જ બનાવો તેનો મેથીયો મસાલો જે કેરી,ગુંદા,મેથી ચણા જેવા દરેકમા આવશે કામ

ગુજરાતના લોકો અથાણાંના બહુ શોખીન હોય છે. અથાણા વિના થાળી અધૂરી રહે છે. તો આ સીઝનમાં ઘરે જ બનાવો અથાણાનો મેથીમસાલો. ઉનાળો  આવતા જ ઘરે ઘરે અથાણા બનાવવાનું શરૂ થઈ જાય છે. અનેક વિવિધ જાતના ગળ્યું, ખાટું, છૂંદો, મુરબ્બો, કટકી અને જાતજાતના વળી અનેક અથાણા, પણ જો તેનો મસાલો પરફેક્ટ હોય તો અથાણાની મજા વધી જાય છે. … Read more