Tag: Custard apple

બાળકો ને વજન વધારવા,આંખો માટે તેમજ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સીતાફળ

સીતાફળની સિઝન આવી ગઈ છે . બચ્ચાપાર્ટીને પણ સીતાફળ ભાવે એવું ફળ છે . સીતાફળમાં પોષકતત્ત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે , જેના ખાવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે…