ગ્રેવી માટે
૨ કપ સમારેલા ટમેટા
૧ કપ સ્લાઇસ કરેલા કાંદા
૧/૨ કપ કાજુ
૪ આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
બીજી જરૂરી વસ્તુઓ
૩ ટેબલસ્પુન માખણ, ૨ ટીસ્પુન લસણની પેસ્ટ,૧ તજનો ટુકડો ,૩ લવિંગ ,૧ એલચી ,૨ તમાલપત્ર ,૧ ટેબલસ્પુન કસૂરી મેથી, ૨ ટીસ્પુન ગરમ મસાલો ,૧/૨ કપ ટૉમેટો પ્યુરી, મીઠું સ્વાદાનુસાર ,૧/૪ કપ દહીં ,૧ ટીસ્પુન સાકર, ૪ ટેબલસ્પુન ફ્રેશ ક્રીમ ,૨ કપ પનીરના નાના કટકા
બનાવવાની રીત
એક ઊંડી કઢાઇમાં ૧/૨ કપ પાણી સાથે બધી વસ્તુઓ મેળવી ને ઉંચા તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી અથવા ટમેટા બરોબર બફાઇને નરમ થાય ત્યાં સુધી તેને વચ્ચે હલાવતા રહી , બાફી લો . તેને ઠંડું પાડ્યા પછી મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ બનાવી બાજુ પર રાખો . એક ઊંડી કઢાઇમાં માખણ ગરમ કરી , તેમાં લસણની પેસ્ટ મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો .
તે પછી તેમાં તજ , લવિંગ , એલચી અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સાંતળી લો. તે પછી તેમાં કસૂરી મેથી , ગરમ મસાલો , ટૉમેટો પ્યુરી , તૈયાર કરેલી ગ્રેવી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો . તે પછી તેમાં દહીં મેળવી બરોબર મિક્સ કરી ૧ મિનિટ સુધી રાંધી લો .
અંતમાં તેમાં સાકર , ૧/૪ કપ પાણી , પનીર અને ફ્રેશ ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી રાંધી લો . ફ્રેશ ક્રીમ વડે સજાવીને ગરમ ગરમ પીરસો .
RELATED ARTICLE
આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક
૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા
પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો
બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો
અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો
શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો
અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો
આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો
Thank you for reading this post, don't forget to subscribe!