ગોટલાને તોડ્યા વગર બનાવો કેરીની ગોટલી નો મુખવાસ

સામગ્રી: કેરીના ગોટલા ૨ ચમચી ઘી ૧/૪ ચમચી સંચળ પાઉડર બનાવવાની રીત સૌ પ્રથમ કેરીનાં ગોટલાને પાણીથી ધોઈ લો. ગોટલા ને ધોયા પછી ૪-૫ દિવસ તડકામાં સૂકવી રાખો. ગોટલા સુકાઈ જાય એટલે તેને એક કુકર મા નાખી ગોટલા ડૂબે એટલું પાણી એડ કરી ધીમા ધીમા ગેસ પર ૭-૮ કૂકરની સીટી થાય ત્યાં સુધી બાફવા દો. … Read more

મીની ઓનીયન સમોસા

સામગ્રી વાટકી મેંદો ૧/૨ ચમચી અજમો ૧/૨ ચમચી મીઠું ૩ ચમચી તેલ સ્ટફિંગ માટે ૨ વાટકી ચણાનો લોટ ૧/૨ ચમચી મીઠું ૫ મોટી ડુંગળી ૫ ચમચી તેલ ૩ ચમચી દાબેલી મસાલો ૨ ચમચી લાલ મરચું ૨ ચમચી ધાણાજીરૂ ૧ ચમચી હળદર ૨ ચમચી ગરમ મસાલો ૧ ચમચી ખાંડ ૨ ચમચી લીંબુનો રસ તેલ તળવા માટે … Read more

ભીંડાનું છાશ વાળું શાક અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે

સામગ્રી ૨૫૦ ગ્રામ ભીંડા અડધો કપ ગાંઠીયા ૪-૫ કરી લસણ એક ચમચી લાલ મરચું ગ્રેવી માટે ત્રણ ચમચી તેલ ૫-૬ સુકી મેથીના દાણા સ્વાદ પ્રમાણે મીઠું ૧/૪ ચમચી હિંગ અડધી ચમચી જીરૂ એક સમારેલી ડુંગળી અડધી ચમચી લાલ કશ્મીરી મરચું અડધી ચમચી હળદળ અડધી ચમચી ધાણાજીરૂ પાઉડર અડધી ચમચી મીઠું એક કપ સહેજ ખાટી છાશ … Read more

આ રીતે બનાવીને પીવો મીઠા લીમડાનો જ્યુસ જે ખૂબ જ ગુણકારી, જાણો તેના ફાયદા

મીઠા લીમડાનો જ્યુસ તૈયાર કરવા માટે પંદર-વીસ મીઠા લીમડાના પાંદડાં ધોઇને સાફ કરી લો. તેને મિક્સરમાં નાંખીને બે ચમચી પાણી નાંખીને ક્રશ કરી લો. જ્યારે આ પેસ્ટની જેમ તૈયાર થઇ જાય ત્યારે તેમાં એક ગ્લાસ પાણી નાંખીને ફરીથી મિક્સર ચલાવી દો. હવે તેને ગરણીથી ગાળી લો અને તેનું સેવન કરો.  પાચનતંત્રને મજબૂત કરે છે મીઠા … Read more

મોંઘા બદામ ખાવા જરૂરી નથી, સસ્તી મગફળી પણ પ્રોટીનનો ખજાનો છે

હાડકાંને મજબૂત કરો – મગફળીનો ઉપયોગ હાડકાંને મજબૂત બનાવે છે. મગફળીમાં હાજર પોષક તત્વોથી શરીરને વિટામિન ડી અને કેલ્શિયમ મળે છે. તે બદામની જગ્યાએ સરળતાથી ખાઈ શકાય છે. હોર્મોન્સને સંતુલિત કરો- જ્યારે સ્ત્રીઓ અને પુરુષોમાં હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, તો પછી ઘણી પ્રકારની શારીરિક સમસ્યાઓ થાય છે. તેથી, પુરુષો અને સ્ત્રીઓએ દરરોજ મુઠ્ઠીભર મગફળીનું … Read more

તંદુરી નાન બનાવવા માટે જાણો યોગ્ય રીત

સામગ્રી 500 ગ્રામ લોટ,1 ચમચી બેકિંગ પાવડર,1 ચમચી ખાંડ,1/4 ટીસ્પૂન બેકિંગ સોડા,1 ટીસ્પૂન તેલ,1 કપ દહીં,ગરમ પાણી બનાવવાની રીત સૌ પ્રથમ, લોટમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા, ખાંડ અને તેલ ઉમેરો.હવે તેમાં દહીં અને ગરમ પાણી નાખો. દહીં નાખવાથી લોટમાં પ્રોસેસ સારી થાય છે અને નાન સારી બને છે. પછી તેને ઢાંકી દો અને 4-5 કલાક … Read more

ઘર માંથી ઊધઈને કાયમી દૂર કરવાનો અસરકારક ઉપાય

કેરોસિનની ગંધ તીવ્ર હોય છે જે ઉધઈને ઉદભવવા દેતી નથી. લાકડા પર કેરોસિન સ્પ્રે કરવાથી ઉધઈના કીડા મરી જાય છે. અઠવાડિયામાં એકવાર સૂતરાઉ કપડામાં કેરોસિન લગાવી ફર્નીચરને લૂંછો. આનાથી ઉધઈની સમસ્યાથી છૂટકારો મળશે. સંતરાની સુગંધ પણ ખૂબ જ તીવ્ર હોય છે. ઊધઈને ભગાડવા માટે ફર્નીચરમાં સંતરાની છાલ મૂકી દો. તમે આનો પાઉડર અથવા તેલ પર … Read more

જાણો એક ચપટી હિંગના આશ્ચર્યજનક ફાયદા

હીંચકી, અથવા ઉલટી થાય તો કેળાના પલ્પમાં ચપટી હિંગ ખાવાથી તે ઉલટી, બેચેની, હિચકી બંધ થઇ જાશે. જેમની યાદશક્તિ શક્તિ નબળી છે, તેઓએ દસ ગ્રામ હીંગ, વીસ ગ્રામ કાળા મીઠું મેળવીને ભેળવી લેવું જોઈએ અને દરરોજ થોડું ગરમ ​​પાણી વડે ફાકી લેવું જોઈએ. યાદશક્તિ સારી રહેશે. શાકભાજી અને કઠોળ જેવા દૈનિક ભોજનમાં હીંગનો છંટકાવ કરવાથી … Read more

બજારમા મળે એવો જ મેંગો મઠો આ રીતે ઘરે જ બનાવો નાના મોટા બધા ને ભાવશે

સામગ્રી : ૧ લિટર ફૂલ ફેટ વાળું દૂધ દળેલી ખાંડ સ્વાદ પ્રમાણે ૧ વાટકી કેરીનો રસ ૧ ચમચી એલચીનો ભૂકો બનાવવાની રીત સાંજે દૂધને હૂંફાળું ગરમ કરી મેળવી દો . સવારે દહીને એક મલમલના કપડામાં બાંધી બધુ પાણી નિતારી લો . હવે આ દહીના ચાકામાં દળેલી ખાંડ , એલચીનો ભૂકો અને કેરીનો રસ નાંખી થોડીવાર … Read more

કમરનો દુખાવો,મણકા ની ગાદી ખસી જવી અને તેનાથી થતાં દુખાવાનો 100% અસરકારક ઈલાજ

કમરની કસરતોમાં મુખ્યત્વે કમરની આસપાસનાં સ્નાયુઓનાં સ્ટ્રેચિંગ, સ્થેન્થનિંગ (મજબુતાઈની કસરતો), લો-ઇમ્પેકટ એરોબિકસ વગેરે જેવી કસરતો કરવી જોઈએ. કસરત કરવાથી મણકા ની ખસી ગયેલી ગાદીની સમસ્યામાં ઓપરેશન કરાવવાની જરૂર નથી પડતી અને આસાની થી આ સમસ્યા દૂર કરી શકાય છે. કમરની પીડા ઘટાડવા માટે ઘણી આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ છે, જેમાં અશ્વગંધા ચુર્ણ, શુદ્ધ શીલાજીત, બાલારિષ્ટા વગેરે … Read more