ગોટલાને તોડ્યા વગર બનાવો કેરીની ગોટલી નો મુખવાસ
સામગ્રી: કેરીના ગોટલા ૨ ચમચી ઘી ૧/૪ ચમચી સંચળ પાઉડર બનાવવાની રીત સૌ પ્રથમ કેરીનાં ગોટલાને પાણીથી ધોઈ લો. ગોટલા ને ધોયા પછી ૪-૫ દિવસ તડકામાં સૂકવી રાખો. ગોટલા સુકાઈ જાય એટલે તેને એક કુકર મા નાખી ગોટલા ડૂબે એટલું પાણી એડ કરી ધીમા ધીમા ગેસ પર ૭-૮ કૂકરની સીટી થાય ત્યાં સુધી બાફવા દો. … Read more