Tag: Insects

ઘર માંથી ઊધઈને કાયમી દૂર કરવાનો અસરકારક ઉપાય

કેરોસિનની ગંધ તીવ્ર હોય છે જે ઉધઈને ઉદભવવા દેતી નથી. લાકડા પર કેરોસિન સ્પ્રે કરવાથી ઉધઈના કીડા મરી જાય છે. અઠવાડિયામાં એકવાર સૂતરાઉ કપડામાં કેરોસિન લગાવી ફર્નીચરને લૂંછો. આનાથી ઉધઈની…