શું તમે ચહેરા પરની રીંકલ્સ થઈ પરેશાન છો ? તો એકવાર ચોક્કસ આ ઉપાયને અનુસરો
જાયફળને પાણી અથવા દૂધમાં પીસીને તેને રીંકલ્સ પર લગાવો. હળદર પાવડર, ચણાનો લોટ અને મુલ્તાની મિટ્ટીને પાણીમાં સમાન માત્રામાં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને રીંકલ્સ પર લગાવો. અડધા કલાક પછી હુંફાળા પાણીથી ધોઈ લો. એલોવેરા એટલે કે કુવારપાઠુને ગાયના દૂધમાં મિક્સ કરો અને તેને રીંકલ્સ પર લગાવો. પેસ્ટ લગાવ્યા બાદ તેને અડધા કલાક … Read more