ખાવાનો સ્વાદ વધારવા માટે બ્રેડ ક્રમ્બસનો ઉપયોગ આ રીતે કરો, સમોસા હોય કે ટીકકી સ્વાદમાં કરશે વધારો
બ્રેડ ક્રમ્બસનો ઉપયોગ સૂપ બનાવવા માટે પણ કરી શકાય છે. આ કરવાથી સૂપનો સ્વાદ વધે છે. સાંજના નાસ્તામાં આલૂ ટીક્કી, ઓટ્સ મૂંગ દાલ ટીક્કી, કોબી ટિકી, ચણા દાળ ટીક્કી વગેરે…