આ રીતે ઘરે બનાવો ટમેટાના ચટણી જેનો સ્વાદ શાકને પણ ભુલાવી દેશે

recipe

સામગ્રી

2 ટામેટાં
1 ડુંગળી

5-7 લસણની કરી
2-3 નાના લીલા મરચા
1 ટીસ્પૂન લીલા ધાણા
1/2 ટીસ્પૂન ચાટ મસાલો
1 ચપટી સંચળ
1/2 લીંબુ
સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

રીત:1

ટામેટાં ને તપેલીમાં ઉકાળી લો . જ્યારે ટામેટા બરાબર શેકાઈ જાય ત્યારે તેને ઠંડુ કરો. ઠંડુ થયા પછી ટમેટાની છાલ કાઢી તેના નાના નાના ટુકડા કરી લો. હવે ટામેટાંમાં બારીક સમારેલી ડુંગળી, લીલા મરચા નાખો. ત્યારબાદ તેમાં ચાટ મસાલા, મીઠું, લીંબુનો રસ અને સંચો અને મીઠું નાખો અને મિક્સરમાં બધુ ક્રશ કરો. બરાબર મિક્ષ થયા બાદ તેમાં કોથમીર નાખી સર્વ કરો.

રીત:2

ટામેટાંને બારીક કાપો અને ફ્રાય કરો. ત્યારબાદ તેની છાલ કાઢીને મેશ કરો. છૂંદેલા ટામેટાંમાં બારીક સમારેલા ડુંગળી, લીલા મરચા ઉમેરો. ત્યારબાદ તેમાં ચાટ મસાલા, મીઠું, લીંબુનો રસ અને સંચળ નાખો. બરાબર મિક્ષ થયા બાદ તેમાં કોથમીર નાખી સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a Reply