નાના બાળકો માટે નાસ્તામાં આ રીતે બનાવો ફટાફટ બિસ્કિટ પિઝા
સામગ્રી 1 પેકેટ સોલ્ટેડ બિસ્કિટ ( મોનેકો ) 1/2 બાઉલ બાફેલી અમેરિકન મકાઈ 1/2 બાઉલ કેપ્સિકમ 1/2 બાઉલ ઝીણા સમારેલા ટામેટાં 1/2 બાઉલ ઝીણી સમારેલી ડુંગળી 1/2 ચમચી મિક્સ હબ્સ 2 ચમચી રેડ ચિલી સોસ 4 ચમચી ટોમેટો સોસ સ્વાદ અનુસાર મીઠું ખમણેલ ચીઝ કોથમીરના પાન 1/2 બાઉલ ઝીણી સમારેલી કોબી બનાવવાની રીત: સૌ પ્રથમ … Read more