પેટના ગમે તેવા ગેસ અને એસિડિટી થી છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો

એસીડીટી અને અપચાની સમસ્યાથી ન ફક્ત ખાટા ઓડકાર આવે છે કે પછી પેટનો દુખાવો થાય છે પણ ઘણી વખત માથુ દુખવા લાગે છે અને વોમિટિંગ પણ થાય છે. તેવામાં કેટલીક સામાન્ય બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો આવી તક્લીફ માંથી મુક્તિ મળી શકે છે.ખાઇને તરત સૂવાની ટેવ હોય તો તરત જ તેનાંથી દૂર રહો. જમ્યા … Read more

બાળકોને ન્યુમોનિયા કઈ રીતે થાય છે ?વધુ જાણવા માટે અહી ક્લિક કરો

આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તે હવા પારદર્શક હોય છે , તો પણ તે પ્રદૂષિત હોય છે . હવા પ્રદૂષિત હોવાનો મતલબ એ નહીં કે તેમાં માત્ર ધૂળનાં રજકણો હોય છે . બેક્ટરિયા અને વાઇરસ જેવા રોગના સૂક્ષ્મ જંતુઓ પણ તેમાં વિહરતાં હોય છે . આવાં સૂક્ષ્મ જંતુઓ , શ્વાસની આડ લઈ શ્વસનતંત્ર ઉપર … Read more

આજકાલ ટ્રેન્ડ બનેલ હેર સ્પાના ફાલતુ ખર્ચથી બચીને આ રીતે ઘરે જ કરો હેર સ્પા

ઘરે આવી રીતે કરવું હેર સ્પા હેર મસાજ બદામ તેલ, નારીયેલ તેલ, ઓલિવ ઓઈલ વગેરે કોઇ પણ તેલથી હળવા હાથથી વાળમાં લગાવો. 15-20 મિનીટ મસાજ કર્યા બાદ અડધી કલાક માટે એ જ સ્થિતિમાં છોડી દો. સ્ટીમ તેલથી મસાજ કર્યા બાદ સ્ટીમ લેવી ખુબ જ જરૂરી છે. સ્ટીમ માટે ગરમ પાણીમાં ટુવાલ પલાળી લો અને તેને … Read more

વધેલા કોલેસ્ટ્રોલના ઝડપી નિયંત્રણ માટે આ ઘરેલું ઉપાય અજમાવો

નબળી જીવનશૈલીને કારણે લોકો અનેક રોગોનો ભોગ બને છે. આમાંના એક રોગોમાં કોલેસ્ટ્રોલમાં વધારો છે. લગભગ 10 લોકોમાંથી 8 લોકોને આ રોગનો ભોગ બનેલ છે. આમાંથી તમે અનુમાન લગાવી શકો છો કે મોટાભાગના લોકો ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલથી ચિંતિત હોય છે. કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાર્ટ એટેકનું સૌથી વધુ જોખમ છે. આ સિવાય કિડનીની નિષ્ફળતા અને કિડની … Read more

ચણા ની દાળ ના ક્રિસ્પી અને પરફેક્ટ વડા બનાવા માટે આ રહી રેસીપી ફટાફટ ક્લિક કરી ને જાણી લો

સામગ્રી : ૧ કપ ચણાની દાળ ૧/૨ કપ સમારેલા કાંદા ૧/૨ ટીસ્પુન આદુ ની પેસ્ટ ૨ ટેબલસ્પુન સમારેલી કોથમીર ૧ ટેબલસ્પુન સમારેલા કડી પતા ૨ ટીસ્પુન લાલ મરચું પાવડર ૧/૨ ટીસ્પુન હિંગ ૧/૪ ટીસ્પુન હળદર મીઠું સ્વાદાનુસાર તેલ (તળવા માટે ) બનાવાની રીત : ચણાની દાળને સાફ કરી , ધોઇને એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી … Read more

શિયાળામાં આ રીતે સ્વાદિષ્ટ અને ચટ્ટાકેદાર બનાવો ઓળો, આંગળા ચાટતા રહી જશો

સામગ્રી 1 મોટુ રીંગણ 1 મોટી ચમચી તેલ 1 મોટી ચમચી જીરુ અડધો કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી 1 મોટી ચમચી લસણની પેસ્ટ 1 ચમચી ઝીણા સમારેલા મરચા અડધો કપ ઝીણા સમારેલા ટમેટા અડધી ચમચી હળદર 1 મોટી ચમચી ધાણાજીરુ સ્વાદાનુસાર નમક બનાવાની રીત થોડુ તેલ લઈને રીંગણ પર લગાવો. રીંગણની ચારે બાજુ પર ચીરા … Read more

કમળાનું શ્રેષ્ઠ ઔષધ અને શિયાળાનો શક્તિદાયક આહાર એટલે શેરડી તેના વિશે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

આપણા રોજિંદા આહારમાં શેરડીનું સ્થાન ઘણું મહત્ત્વનું છે . શેરડી આપણા આહાર માટે જરૂરી ગળપણનો સ્ત્રોત છે . ગોળ , ખાંડ , સાકર વગેરે બધાજ ગળ્યા પદાર્થો શેરડીના રસમાંથી બનાવાય છે અને આ ગળ્યા પદાર્થોમાંથી મીઠાઈ , શરબત , ચોકલેટ , આઈસક્રીમ વગેરે હજારો ખાવાપીવાની ચીજો તૈયાર થાય છે . આ વખતે આ જીવનજરૂરી અને … Read more

ચહેરાની કરચલીને દૂર કરવા માટેની આ શ્રેષ્ઠ અને સરળ ઘરગથ્થું ઉપચાર છે લોકો તમારા ચહેરાના વખાણ કરશે

જો તમે ચહેરા પરની કરચલી ની સમસ્યાથી પરેશાન છો, તો પછી રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક કુદરતી વસ્તુઓ દ્વારા, તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. આનાથી તમારી ત્વચાને કોઈ નુકસાન થશે નહીં. હા, લોકો તમને નિશ્ચિતપણે તમારી સુંદર ત્વચાનું રહસ્ય પૂછશે. જો તમે ચહેરા પરની કરચલીઓ માટે કોઈ કુદરતી ઉપાય શોધવામાં કંટાળી ગયા છો, … Read more

મકરસંક્રાતિએ પરંપરાગત રીતે બનાવામાં આવતો સાત ધાન નો ખીચડો જો તમે પણ બનાવા માંગો છો તો આ રહી રસીપી

સામગ્રી 300 ગ્રામ ઘઉં 150 ગ્રામ મગ 250 ગ્રામ મઠ 200 ગ્રામ ચણા 200 ગ્રામ ચોળા 150 ગ્રામ ચોખા 300 ગ્રામ જાર , સ્વાદઅનુસાર મીઠું લસણ અને લાલ મરચું પાવડર ની ચટણી તેલ ( ખીચડા પર લગાવવા ) ઝીણી સમારેલી ડુંગળી ઝીણી સમારેલી કોથમીર બનાવાની રીત : સૌ પ્રથમ ખીચડો બનાવવા માટે અગાઉના દિવસે તૈયારી … Read more